કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 405 નવા દર્દી અને 30ના મોત, 224 ડિસ્ચાર્જ થયા, રાજ્યમાં કુલ 14468 કેસ, 888 મૃત્યુઆંક

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં 310, સુરતમાં 31, વડોદરામાં 18, સાબરકાંઠામાં 12 કેસ
  • મહીસાગરમાં 7, ગાંધીનગરમાં 4, પંચમહાલ અને નર્મદામાં 3-3 કેસ
  • ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 2-2, રાજકોટમાં 1 કેસ
  • મહેસાણા, બોટાદ, ખેડા, પાટણ, વલસાડ, નવસારી, પોરબંદર અને અન્ય રાજ્યમાં 1-1 કેસ
  • 14468 દર્દીઓમાંથી 109 વેન્ટિલેટર પર, 6835ની હાલત સ્થિર
  • નવા 30 મોતમાં 8ના કોરોનાથી તો 22 દર્દીના મોત કોરબીડીટી, હાઈરિસ્ક અને કોરોનાથી મોત
  • 186361 ટેસ્ટમાંથી 14468 પોઝિટિવ અને 171893 ટેસ્ટ નેગેટિવ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 405 નવા પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે 30 દર્દીઓના મોત નીપજ્યાં છે. 224 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગે આપેલી માહિતીના આધારે રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ દર્દીઓની સંખ્યા 14468 થઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 888 અને અત્યારસુધીમાં 6636 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 

ક્યાં કેટલા નવા કેસ નોઁધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા 405 કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 310, સુરતમાં 31, વડોદરામાં 18, સાબરકાંઠામાં 12, મહીસાગરમાં 7, ગાંધીનગરમાં 4, પંચમહાલ અને નર્મદામાં 3-3, ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 2-2, રાજકોટ, મહેસાણા, બોટાદ અને ખેડામાં 1-1, પાટણ, વલસાડ, નવસારી, પોરબંદર અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 186361 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 14468 પોઝિટિવ અને 171893 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

છેલ્લા 27 દિવસથી રાજ્યમાં 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)
24 મે394(279)
25 મે405(310)

કુલ 14,468 દર્દી, 888ના મોત અને 6636 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ105907224187
સુરત135162931
વડોદરા85435510
ગાંધીનગર22513121
ભાવનગર117891
બનાસકાંઠા99478
આણંદ931077
અરવલ્લી99377
રાજકોટ93266
મહેસાણા102456
પંચમહાલ77667
બોટાદ57154
મહીસાગર88141
પાટણ72435
ખેડા63335
સાબરકાંઠા89320
જામનગર47231
ભરૂચ37328
કચ્છ64112
દાહોદ36018
ગીર-સોમનાથ44022
છોટાઉદેપુર22021
વલસાડ2015
નર્મદા18013
દેવભૂમિ દ્વારકા12011
જૂનાગઢ2608
નવસારી1608
પોરબંદર704
સુરેન્દ્રનગર2503
મોરબી302
તાપી602
ડાંગ202
અમરેલી600
અન્ય રાજ્ય800
કુલ14,4688886636
અન્ય સમાચારો પણ છે...