તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1,349 નવા કેસ-1,444 ડિસ્ચાર્જ, અત્યાર સુધીમાં 96 હજારથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો, 100 દર્દીમાંથી 83 જેટલા દર્દી સાજા થવા લાગ્યા

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ, સુરત, વડોદરા બાદ હવે રાજકોટમાં વાઈરસનો ભય વધી રહ્યો છે.
  • હાલ 16,389 એક્ટિવ કેસમાંથી 96 દર્દી વેન્ટિલેટર પર અને 16,293 દર્દીની હાલત સ્થિર
  • 24 કલાક દરમિયાન કુલ 78,182 ટેસ્ટ અને અત્યાર સુધીમાં 34,38,500 લોકોના ટેસ્ટ કર્યા

રાજ્યમાં લોકલ સંક્રમણનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ખાસ કરી અમદાવાદ, સુરત, વડોદરા બાદ હવે રાજકોટમાં સંક્રમણનો ભય વધી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમ કોરોનાના 1,349 નવા કેસ નોંધાયા છે અને 1,444 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ રિકવરી રેટ પણ 82.84 ટકાએ પહોંચ્યો છે. જ્યારે આ 24 કલાક દરમિયાન કુલ 78,182 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આમ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1,16,345 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 96,709 સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 3,247એ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલ 16,389 એક્ટિવ કેસમાંથી 96 દર્દી વેન્ટિલેટર પર અને 16,293 દર્દીની હાલત સ્થિર છે. ગુજરાતમાં લોકલ સંક્રમણને ધ્યાનમાં લઈને સરકારે ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કર્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 34,38,500 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
4 ઓગસ્ટ102025898
5 ઓગસ્ટ1073231046
6 ઓગસ્ટ103427917
7 ઓગસ્ટ1074221370
8 ઓગસ્ટ1101231135
9 ઓગસ્ટ1078251311
10 ઓગસ્ટ1056201138
11 ઓગસ્ટ1118231140
12 ઓગસ્ટ115218977
13 ઓગસ્ટ1092181046
14 ઓગસ્ટ1087151083
15 ઓગસ્ટ1094191015
16 ઓગસ્ટ112020959
17 ઓગસ્ટ1033151083
18 ઓગસ્ટ1126201131
19 ઓગસ્ટ1145171120
20 ઓગસ્ટ1175161123
21 ઓગસ્ટ1204141324
22 ઓગસ્ટ121214980
23 ઓગસ્ટ110114972
24 ઓગસ્ટ1067131021
25 ઓગસ્ટ1096201011
26 ઓગસ્ટ1197171047
27 ઓગસ્ટ1190171193
28 ઓગસ્ટ1272141050
29 ઓગસ્ટ1282131111
30 ઓગસ્ટ1272171095
31 ઓગસ્ટ1282141025
1 સપ્ટેમ્બર1310141131
2 સપ્ટેમ્બર1305121141
3 સપ્ટેમ્બર1325161126
4 સપ્ટેમ્બર1320141218
5 સપ્ટેમ્બર1311161148
6 સપ્ટેમ્બર1335141212
7 સપ્ટેમ્બર1330151276
8 સપ્ટેમ્બર1,295131,445
9 સપ્ટેમ્બર1,329161,336
10 સપ્ટેમ્બર1,332151,415
11 સપ્ટેમ્બર1,344161,240
12 સપ્ટેમ્બર1365151335
13 સપ્ટેમ્બર1,326151,205
14 સપ્ટેમ્બર1,334171,255
15 સપ્ટેમ્બર1,349171,444
કુલ આંક54,90980651,902

રાજ્યમાં 1,16,345 કેસ, 3,247 મોત અને કુલ 96,709 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ34,0741,76528,109
સુરત24,72970121,127
વડોદરા9,9661548,204
ગાંધીનગર3,000682,418
ભાવનગર3,543542,988
બનાસકાંઠા1,445191,425
આણંદ94116862
અરવલ્લી50525369
રાજકોટ6,9891144,803
મહેસાણા2007281,343
પંચમહાલ1,911181,559
બોટાદ6295471
મહીસાગર7664640
પાટણ1,349401,267
ખેડા1,105151015
સાબરકાંઠા88510688
જામનગર4,311334,050
ભરૂચ1,893141,681
કચ્છ1,652311,211
દાહોદ1,45661,100
ગીર-સોમનાથ1,194171002
છોટાઉદેપુર4212336
વલસાડ1,09191006
નર્મદા7880682
દેવભૂમિ દ્વારકા4284411
જૂનાગઢ2,265311,937
નવસારી1,0617935
પોરબંદર3824361
સુરેન્દ્રનગર1,46691,210
મોરબી1,303151004
તાપી4844435
ડાંગ81060
અમરેલી1,694221,299
અન્ય રાજ્ય1642127
કુલ1,16,3453,24796,709
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો