કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 24 કલાકમાં 1136 કેસ અને 24 મોત, કુલ કેસ 62574 અને મૃત્યુઆંક 2465એ પહોંચ્યો

Corona Gujarat LIVE. Out of a total of 7,64,777 tests in the state, 61,438 case positive
X
Corona Gujarat LIVE. Out of a total of 7,64,777 tests in the state, 61,438 case positive

  • 14327 એક્ટિવ કેસ છે, જેમાંથી 78 વેન્ટિલેટર પર અને 14249ની હાલત સ્થિર
  • રાજ્યમાં આજે 26303 ટેસ્ટ કરાયા, અત્યારસુધીમાં કુલ 7,91,080 ટેસ્ટ થયા

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 07:58 PM IST

અમદાવાદ. રાજ્યમાં સતત 5માં દિવસે 1100થી વધુ કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 1136 નવા કેસ સામે આવ્યા છે અને 24 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 875 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 62,574એ પહોંચ્યો છે, જ્યારે મૃત્યુઆંક 2465 થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 45782 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 26303 ટેસ્ટ કરવામાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 7,91,080 ટેસ્ટ કરાયા છે. રાજ્યમાં હાલ 14327 એક્ટિવ કેસ છે, જેમાંથી 78 વેન્ટિલેટર પર અને 14249ની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 31 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
1 ઓગસ્ટ 1136 24 875
કુલ આંક 46,630 1485 37,173

કુલ 62,574 દર્દી, 2,465ના મોત અને 45,782 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 26,663 1601 21,585
સુરત 13,331 424 9113
વડોદરા 4747 83 3676
ગાંધીનગર 1512 44 1165
ભાવનગર 1424 24 988
બનાસકાંઠા 735 16 605
આણંદ 484 13 416
અરવલ્લી 309 24 259
રાજકોટ 1891 29 937
મહેસાણા 900 21 426
પંચમહાલ 492 17 309
બોટાદ 246 5 184
મહીસાગર 351 2 210
પાટણ 611 31 401
ખેડા 605 15 491
સાબરકાંઠા 443 8 301
જામનગર 765 14 444
ભરૂચ 893 11 609
કચ્છ 546 17 314
દાહોદ 598 5 146
ગીર-સોમનાથ 407 4 255
છોટાઉદેપુર 160 2 114
વલસાડ 661 5 407
નર્મદા 342 0 253
દેવભૂમિ દ્વારકા 51 3 33
જૂનાગઢ 911 12 674
નવસારી 562 7 385
પોરબંદર 83 3 34
સુરેન્દ્રનગર 805 8 408
મોરબી 295 7 180
તાપી 152 1 125
ડાંગ 20 0 11
અમરેલી 466 8 241
અન્ય રાજ્ય 113 1 83
કુલ 62,574 2465 45,782

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી