કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1,381 નવા કેસ અને 1,383 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસ 1 લાખ 36 હજારને પાર તો મૃત્યુઆંક 3,442એ પહોંચ્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં 16,703 એક્ટિવ કેસમાંથી 89 દર્દી વેન્ટિલેટર પર અને 16,614 દર્દીની હાલત સ્થિર
  • અત્યાર સુધીમાં 1 લાખ 15 હજાર 859 દર્દી સાજા થયા અને 43 લાખ 56 હજાર 62 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં એકતરફ કોરોના કહેર તો બીજીતરફ લોકો સોશિયલ ડિસ્ટન્સ તેમજ જાહેરમાં માસ્ક વગર ફરતા હોવાની ફરિયાદો પણ વધી રહી છે. મોટી સંખ્યામાં મોડી રાત સુધી લોકો કાફે તેમજ ફૂડ શોપ પર ભીડ કરીને બેઠેલા જોવા મળે છે. જેને કારણે કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં 62,338 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,381 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 1,383 દર્દી સાજા થયા છે. જ્યારે 11 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.

આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,36,004 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,442ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 1 લાખ 15 હજાર 859 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 16,703 એક્ટિવ કેસમાંથી 89 દર્દી વેન્ટિલેટર પર અને 16,614 દર્દીની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 43,56, 062 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 29 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
4 ઓગસ્ટ102025898
5 ઓગસ્ટ1073231046
6 ઓગસ્ટ103427917
7 ઓગસ્ટ1074221370
8 ઓગસ્ટ1101231135
9 ઓગસ્ટ1078251311
10 ઓગસ્ટ1056201138
11 ઓગસ્ટ1118231140
12 ઓગસ્ટ115218977
13 ઓગસ્ટ1092181046
14 ઓગસ્ટ1087151083
15 ઓગસ્ટ1094191015
16 ઓગસ્ટ112020959
17 ઓગસ્ટ1033151083
18 ઓગસ્ટ1126201131
19 ઓગસ્ટ1145171120
20 ઓગસ્ટ1175161123
21 ઓગસ્ટ1204141324
22 ઓગસ્ટ121214980
23 ઓગસ્ટ110114972
24 ઓગસ્ટ1067131021
25 ઓગસ્ટ1096201011
26 ઓગસ્ટ1197171047
27 ઓગસ્ટ1190171193
28 ઓગસ્ટ1272141050
29 ઓગસ્ટ1282131111
30 ઓગસ્ટ1272171095
31 ઓગસ્ટ1282141025
1 સપ્ટેમ્બર1310141131
2 સપ્ટેમ્બર1305121141
3 સપ્ટેમ્બર1325161126
4 સપ્ટેમ્બર1320141218
5 સપ્ટેમ્બર1311161148
6 સપ્ટેમ્બર1335141212
7 સપ્ટેમ્બર1330151276
8 સપ્ટેમ્બર1,295131,445
9 સપ્ટેમ્બર1,329161,336
10 સપ્ટેમ્બર1,332151,415
11 સપ્ટેમ્બર1,344161,240
12 સપ્ટેમ્બર1365151335
13 સપ્ટેમ્બર1,326151,205
14 સપ્ટેમ્બર1,334171,255
15 સપ્ટેમ્બર1,349171,444
16 સપ્ટેમ્બર1,364121,447
17 સપ્ટેમ્બર1,379141,652
18 સપ્ટેમ્બર1,410161,293
19 સપ્ટેમ્બર1,432161,470
20 સપ્ટેમ્બર1,407171,204
21 સપ્ટેમ્બર1,430171,316
22 સપ્ટેમ્બર1,402161,320
23 સપ્ટેમ્બર1,372151,289
24 સપ્ટેમ્બર1,408141,510
25 સપ્ટેમ્બર1,442121,279
26 સપ્ટેમ્બર1417131419
27 સપ્ટેમ્બર1,411101,231
28 સપ્ટેમ્બર1,404121,336
29 સપ્ટેમ્બર1,381111,383
કુલ આંક72,568101570,051

રાજ્યમાં કુલ કેસ 1,36,004 અને 3,442 મોત અને કુલ 1,15,859 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ36,6531,80930,560
સુરત28,71976125,036
વડોદરા11,8401849,707
ગાંધીનગર3,614782,921
ભાવનગર4,124633,582
બનાસકાંઠા2,017211937
આણંદ1,078161014
અરવલ્લી59225397
રાજકોટ9,1001377,530
મહેસાણા2,664281,979
પંચમહાલ2,280181,976
બોટાદ7375588
મહીસાગર9964914
પાટણ1,725411,599
ખેડા1,261151,173
સાબરકાંઠા1,07210821
જામનગર5,897335,547
ભરૂચ2,221151,966
કચ્છ2,098321,515
દાહોદ1,63261,375
ગીર-સોમનાથ1,391191,211
છોટાઉદેપુર4962410
વલસાડ1,16991,105
નર્મદા9180853
દેવભૂમિ દ્વારકા5535447
જૂનાગઢ2,760332,347
નવસારી1,16671,090
પોરબંદર4574415
સુરેન્દ્રનગર1,750101,411
મોરબી1,638161,362
તાપી6094556
ડાંગ103081
અમરેલી2,089241,630
અન્ય રાજ્ય1642127
કુલ1,36,0043,4421,15,859
અન્ય સમાચારો પણ છે...