તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:24 કલાકમાં રાજકોટમાં સૌથી વધુ મોત, 1,152 નવા કેસ અને 18ના મૃત્યુ, કુલ કેસ 74 હજારને પાર, મૃત્યુઆંક 2,715

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 50 હજાર 124 ટેસ્ટ કર્યા
  • રાજ્યમાં હાલ 14,282 એક્ટિવ કેસમાંથી 75 વૅન્ટિલેટર પર અને 14,207ની હાલત સ્થિર
  • અત્યારસુધીમાં કોવિડ-19ના કુલ 11 લાખ 9 હજાર 5 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કહેરને પગલે ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 50 હજાર 124 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ ટેસ્ટ છે. આ પહેલા 11 ઓગસ્ટે 41 હજાર 647 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં 11 ઓગસ્ટની સાંજથી 12 ઓગસ્ટની સાંજ સુધીમાં 1,152 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીના મોત થયા છે. જ્યારે 977 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આજે સૌથી વધુ રાજકોટમાં 6 મોત થયા છે. ત્યાર બાદ સુરતમાં 5 અને અમદાવાદમાં 4 દર્દીના મૃત્યુ થયા છે.

મૃત્યુઆંક 2715 અને 57 હજાર 393 દર્દી સાજા થયા
આમ અત્યાર સુધીમાં કુલ 74, 390 કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 2,715એ પહોંચ્યો છે. તેમજ 57 હજાર 393 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હાલમાં 14,282 એક્ટિવ કેસ છે, જેમાંથી 75 વૅન્ટિલેટર પર છે અને 14,207ની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડ-19ના કુલ 11 લાખ 9 હજાર 5 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ રિકવરી રેટ 77.15 ટકાએ પહોંચ્યો છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
30 મે41227621
31 મે43831689
1 જૂન42325861
2 જૂન415291114
3 જૂન48530318
4 જૂન49233455
5 જૂન51035344
6 જૂન49829313
7 જૂન48030319
8 જૂન47731321
9 જૂન47033409
10 જૂન51034370
11 જૂન51338366
12 જૂન49531392
13 જૂન51733390
14 જૂન51129442
15 જૂન51428339
16 જૂન52428418
17 જૂન52027348
18 જૂન51031389
19 જૂન54027340
20 જૂન53920535
21 જૂન58025655
22 જૂન56321560
23 જૂન54926604
24 જૂન57225575
25 જૂન57718410
26 જૂન58018532
27 જૂન61518379
28 જૂન62419391
29 જૂન62619440
30 જૂન62020422
1 જુલાઈ67521368
2 જુલાઈ68119563
3 જુલાઈ68718340
4 જુલાઈ71221473
5 જુલાઈ72518486
6 જુલાઈ73517423
7 જુલાઈ77817421
8 જુલાઈ78316569
9 જુલાઈ86115429
10 જુલાઈ87514441
11 જુલાઈ87210502
12 જુલાઈ87913513
13 જુલાઈ90210608
14 જુલાઈ91514749
15 જુલાઈ92510791
16 જુલાઈ91910828
17 જુલાઈ94917770
18 જુલાઈ960191061
19 જુલાઈ96520877
20 જુલાઈ99820777
21 જુલાઈ102634744
22 જુલાઈ102028837
23 જુલાઈ107828718
24 જુલાઈ106826872
25 જુલાઈ108122782
26 જુલાઈ111021753
27 જુલાઈ1052221015
28 જુલાઈ1108241032
29 જુલાઈ114424783
30 જુલાઈ115922897
31 જુલાઈ115323833
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
4 ઓગસ્ટ102025898
5 ઓગસ્ટ1073231046
6 ઓગસ્ટ103427917
7 ઓગસ્ટ1074221370
8 ઓગસ્ટ1101231135
9 ઓગસ્ટ1078251311
10 ઓગસ્ટ1056201138
11 ઓગસ્ટ1118231140
12 ઓગસ્ટ115218977
કુલ આંક58,446173548,884

રાજ્યમાં 74, 390 કેસ, 2,715 મોત અને કુલ 57,393 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ28,3511,64423,038
સુરત15,96952512376
વડોદરા59511064573
ગાંધીનગર1823471516
ભાવનગર1957301530
બનાસકાંઠા81116840
આણંદ59114542
અરવલ્લી33625284
રાજકોટ2884581606
મહેસાણા120624676
પંચમહાલ77717468
બોટાદ3655267
મહીસાગર4422331
પાટણ72535674
ખેડા77115643
સાબરકાંઠા5618403
જામનગર122920896
ભરૂચ112011870
કચ્છ80924481
દાહોદ8195502
ગીર-સોમનાથ6324436
છોટાઉદેપુર1972181
વલસાડ8318669
નર્મદા4580374
દેવભૂમિ દ્વારકા96468
જૂનાગઢ123923956
નવસારી6857527
પોરબંદર1684106
સુરેન્દ્રનગર9968631
મોરબી4768330
તાપી1933168
ડાંગ30023
અમરેલી76511425
અન્ય રાજ્ય126283
કુલ74, 390271557,393
અન્ય સમાચારો પણ છે...