તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:કોરોના કેર યથાવત, ગુજરાતમાં આજે 1598 કેસ અને 15 મોત નોંધાયા, તો 1523 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના હવે બેફામ બની ચૂક્યો છે. રાજ્યમાં ગઇકાલે 1600 કેસ નોંધાયા બાદ આજે રાજ્યમાં નવા 1598 કેસ નોંધાયા છે. જ્યારે 15 દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 69 હજાર 887 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આજે રાજ્યમાં 1523 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 90.93 ટકા થયો છે.

અત્યાર સુધીમાં 5 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના રોજ 1540 અને 26 નવેમ્બરે 1560 કેસ નોંધાયા બાદ 28 નવેમ્બરે 1598 કેસ સામે આવ્યા છે. જ્યારે 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ નોંધાયા હતા.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
13 નવેમ્બર115261078
14 નવેમ્બર1,1246995
15 નવેમ્બર107061001
16 નવેમ્બર92651040
17 નવેમ્બર112571,116
18 નવેમ્બર1,28181,274
19 નવેમ્બર134071113
20 નવેમ્બર142071040
21 નવેમ્બર151591271
22 નવેમ્બર1495131167
23 નવેમ્બર1,487171,234
24 નવેમ્બર1510161,286
25 નવેમ્બર1540141,283
26 નવેમ્બર1560161,302
27 નવેમ્બર1607161,388
28 નવેમ્બર1598151523
કુલ આંક69,32050070,737

​​​​​​રાજ્યમાં કુલ કેસ 2,06,814 અને 3,954ના મોત અને કુલ 1,87,969 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ49,4202,03644,134
સુરત43,10889440,336
વડોદરા19,74122017,684
ગાંધીનગર65501015698
ભાવનગર5263684990
બનાસકાંઠા3821343471
આણંદ1850161680
અરવલ્લી95524805
રાજકોટ16,13017314,577
મહેસાણા5299334779
પંચમહાલ3342202920
બોટાદ9227787
મહીસાગર161471348
પાટણ3542513014
ખેડા2093151910
સાબરકાંઠા2199122012
જામનગર9164358760
ભરૂચ3325173169
કચ્છ3196332984
દાહોદ234172174
ગીર-સોમનાથ2063241883
છોટાઉદેપુર7613706
વલસાડ128991257
નર્મદા163911482
દેવભૂમિ દ્વારકા9065842
જૂનાગઢ4229333938
નવસારી144771402
પોરબંદર6224593
સુરેન્દ્રનગર2901122549
મોરબી2591172307
તાપી9436908
ડાંગ1280120
અમરેલી3258262685
અન્ય રાજ્ય1623149
કુલ206,8143,954188,053
અન્ય સમાચારો પણ છે...