તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોના વિસ્ફોટ યથાવત, આજે 1495 કેસ, 48 દિવસ બાદ 13 મોત નોંધાયા, કુલ કેસ 1.97 લાખ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13600 એક્ટિવ કેસમાંથી 93 વેન્ટિલેટર પર,13507ની હાલત સ્થિર
  • રાજ્યમાં આજે 63,739 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોના વિસ્ફોટ યથાવત છે. ગઇકાલે 1515 કોરોના કેસ બાદ આજે નવા 1495 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે 48 દિવસ બાદ રાજ્યમાં 13ના મોત થયા છે. આ પહેલા 5 ઓક્ટોબરના રોજ 13 દર્દીના મોત થયા હતા. આજે 1167 દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 1 લાખ 97 હજાર 412એ પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 3859 થયો છે. તો 1 લાખ 79 હજાર 953 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં 13600 એક્ટિવ કેસ
રાજ્યમાં હાલ 13600 એક્ટિવ કેસ છે. જેમાંથી 93 વેન્ટિલેટર પર છે જ્યારે 13507 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 63,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યારસુધીમાં કુલ 72 લાખ 35 હજાર 184 ટેસ્ટ થયા છે.

મુખ્યમંત્રી રૂપાણીની રાજ્યના લોકોને રાત્રે બહાર ન નીકળવા અપીલ
ગુજરાતમાં કોરનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. રાજ્યના 4 મહાનગરોમાં કાલે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ જારી કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને સંબોધન કર્યું છે. રૂપાણીએ જણાવ્યું છેકે, ગામમાં સંક્રમણ વધે નહીં તે માટે માત્ર ચાર શહેરો જ નહીં અન્ય શહેરોમાં પણ લોકો રાત્રે બહાર નીકળે નહીં. રાજ્યની તમામ જનતા માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરે.

ગુજરાત ગઇકાલે 1515 કેસ નોંધાયા હતા
ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. રાજ્યમાં પહેલીવાર એક જ દિવસમાં 1515 કેસ નોંધાયા હતા. ગઇકાલે 24 કલાકમાં રાજ્યમાં 9 મોત અને 1271 દર્દી સાજા થઇને ઘરે ગયા હતા. આ સાથે જ અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 95 હજાર 917 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3846 થયો છે. તો અત્યારસુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે. જેમાંથી 95 વેન્ટિલેટર પર અને 13190 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
13 નવેમ્બર115261078
14 નવેમ્બર1,1246995
15 નવેમ્બર107061001
16 નવેમ્બર92651040
17 નવેમ્બર112571,116
18 નવેમ્બર1,28181,274
19 નવેમ્બર134071113
20 નવેમ્બર142071040
21 નવેમ્બર151591271
22 નવેમ્બર1495131167
કુલ આંક60,01840662,721

​​​​​​રાજ્યમાં કુલ કેસ 1,97,412 અને 3,859ના મોત અને કુલ 1,79,953 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ47,3091,96841,978
સુરત41,40387939,037
વડોદરા18,69321616,578
ગાંધીનગર6110995453
ભાવનગર5039684873
બનાસકાંઠા3537343312
આણંદ1694161621
અરવલ્લી92024782
રાજકોટ15,29317113,811
મહેસાણા5025334576
પંચમહાલ3179202854
બોટાદ8985763
મહીસાગર148871308
પાટણ3240512726
ખેડા1913151775
સાબરકાંઠા2068121960
જામનગર8932358547
ભરૂચ3193173056
કચ્છ3102332816
દાહોદ221972033
ગીર-સોમનાથ2002241838
છોટાઉદેપુર7313693
વલસાડ127391249
નર્મદા155511346
દેવભૂમિ દ્વારકા8765820
જૂનાગઢ4099333831
નવસારી141071387
પોરબંદર6074587
સુરેન્દ્રનગર2797122430
મોરબી2475162233
તાપી9176877
ડાંગ1230119
અમરેલી3130262635
અન્ય રાજ્ય1623149
કુલ197,4123,8591,79,953

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો