કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં પહેલીવાર એક દિવસમાં 700થી વધુ કેસ, નવા 712 કેસ સાથે કુલ આંકડો 35 હજારને પાર, 21 મોત સાથે કુલ મૃત્યુઆંક 1927

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં 253, અમદાવાદમાં 172, વડોદરામાં 61, રાજકોટમાં 47, ભાવનગરમાં 20 કેસ
  • વલસાડમાં 19, ભરૂચ, ગાંધીનગરમાં 15-15, નવસારીમાં 11, બનાસકાંઠા, ખેડામાં 10-10 કેસ
  • જૂનાગઢમાં 10, મહેસાણા,જામનગરમાં 8-8, અરવલ્લી, કચ્છમાં 7-7, પાટણ, સુરેન્દ્રનગર 6-6 કેસ
  • આણંદ, ગીર-સોમનાથમાં 4-4, મોરબીમાં 3, પમંચહાલ, મહીસાગરમાં 2-2 કેસ
  • બોટાદ, અમરેલીમાં 2-2 કેસ, દાહોદ, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા
  • અમદાવાદમાં 9, સુરત, રાજકોટમાં 4-4, મહેસાણા, કચ્છ અને વલસાડમાં 1-1 દર્દીના મૃત્યુ

રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે. રાજ્યમાં પહેલીવાર એક દિવસમાં નોંધાતા કેસનો આંકડો 700ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 712 કેસ નોંધાયા છે. જ્યારે 21 દર્દીના મોત થયા છે. તો 473 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કેસનો આંકડો 35,398 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1927 અને કુલ 25414 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોત
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 253, અમદાવાદમાં 172, વડોદરામાં 61, રાજકોટમાં 47, ભાવનગરમાં 20, વલસાડમાં 19, ભરૂચ, ગાંધીનગરમાં 15-15, નવસારીમાં 11, બનાસકાંઠા, ખેડામાં 10-10, જૂનાગઢમાં 10, મહેસાણા,જામનગરમાં 8-8, અરવલ્લી, કચ્છમાં 7-7, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં 6-6, આણંદ, ગીર-સોમનાથમાં 4-4, મોરબીમાં 3,  પમંચહાલ, મહીસાગર, બોટાદ, અમરેલીમાં 2-2, દાહોદ, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 9, સુરત, રાજકોટમાં 4-4, મહેસાણા, કચ્છ અને વલસાડમાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.

8 દિવસથી રાજ્યમાં દરરોજ 600થી વધુ કેસ, અમદાવાદમાં 12 દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)
7 જૂન480(318)
8 જૂન477(346)
9 જૂન470(331)
10 જૂન510(343)
11 જૂન513(330)
12 જૂન495(327)
13 જૂન517 (344)
14 જૂન511(334)
15 જૂન514(327)
16 જૂન524(332)
17 જૂન520(330)
18 જૂન510(317)
19 જૂન540(312)
20 જૂન539 (306)
21 જૂન580(273)
22 જૂન563(314)
23 જૂન549(235)
24 જૂન572(215)
25 જૂન577 (238)
26 જૂન580(219)
27 જૂન615(211)
28 જૂન624(211)
29 જૂન626(236)
30 જૂન620(197)
1 જુલાઈ675(215)
2 જુલાઈ681(211)
3 જુલાઈ687(204)
4 જુલાઈ772(172)

કુલ 35,398 દર્દી,1,927 ના મોત અને  25,414 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ21,7511,47516,613
સુરત5,7141763815
વડોદરા2494511797
ગાંધીનગર70831520
ભાવનગર32213155
બનાસકાંઠા22011155
આણંદ24513210
અરવલ્લી22220179
રાજકોટ26712151
મહેસાણા30812156
પંચમહાલ20216149
બોટાદ99369
મહીસાગર1492118
પાટણ23517126
ખેડા19610125
સાબરકાંઠા1939118
જામનગર2664121
ભરૂચ28110138
કચ્છ182599
દાહોદ66149
ગીર-સોમનાથ83149
છોટાઉદેપુર60243
વલસાડ198564
નર્મદા94068
દેવભૂમિ દ્વારકા26216
જૂનાગઢ158458
નવસારી142262
પોરબંદર21213
સુરેન્દ્રનગર186896
મોરબી33117
તાપી1208
ડાંગ404
અમરેલી97746
અન્ય રાજ્ય8818
કુલ35,3981,92725,414
અન્ય સમાચારો પણ છે...