• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Corona Gujarat LIVE, A total of 32,023 cases, 23248 patient discharges and 1,828 deaths were reported in the state

કોરોના ગુજરાત LIVE / પહેલીવાર અમદાવાદ કરતા સુરતમાં વધુ કેસ અને મોતઃ 24 કલાકમાં નવા 620 દર્દી, 25 મોત, કુલ કેસ 32643, મૃત્યુઆંક 1853

Corona Gujarat LIVE, A total of 32,023 cases, 23248 patient discharges and 1,828 deaths were reported in the state
X
Corona Gujarat LIVE, A total of 32,023 cases, 23248 patient discharges and 1,828 deaths were reported in the state

  • સુરતમાં 199, અમદાવાદમાં 197, વડોદરામાં 52, વલસાડમાં 20, આણંદમાં 14, ગાંધીનગરમાં 16 કેસ, જામનગરમાં 18 કેસ
  • પાટણમાં 11, કચ્છમાં 9, ભરૂચ, જૂનાગઢ, ભાવનગરમાં 8-8, મહેસાણામાં 7 કેસ
  • ખેડા, રાજકોટમાં 6-6, અવરલ્લી, પંચમહાલમાં 5-5, સાબરકાંઠા, બોટાદ, સુરેન્દ્રનગરમાં 4-4 કેસ
  • ગીર સોમનાથ, પોરબંદર, અમરેલીમાં 3-3, મહીસાગર, નવસારી, મોરબીમાં 2-2 કેસ
  • બનાસકાંઠા, નર્મદા, દેવભૂમિ દ્વારકા, અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:00 AM IST

અમદાવાદ. સુરત શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે સુરતમાં અમદાવાદ કરતા વધારે કોરોનાના કેસ અને મોત નોંધાયા છે. જેમાં સુરતમાં 199 કેસ અને 10 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ બે વખત સુરતની મુલાકાત લઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 620 કેસ નોંધાયા છે. જેમાંથી 199 કેસ સુરતમાં જ્યારે 197 કેસ અમદાવાદમાં નોંધાયા છે. 24 કલાકમાં 25 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 422થી વધુ દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોનો આંકડો 32643એ પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1848 નોંધાયો છે. તો 23670 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો સુરતમાં 199, અમદાવાદમાં 197, વડોદરામાં 52, વલસાડમાં 20, જામનગરમાં 18 આણંદમાં 14, ગાંધીનગરમાં 16, પાટણમાં 11, કચ્છમાં 9, ભરૂચ, જૂનાગઢ, ભાવનગરમાં 8-8, મહેસાણામાં 7,  ખેડા, રાજકોટમાં 6-6, અવરલ્લી, પંચમહાલમાં 5-5, સાબરકાંઠા, બોટાદ, સુરેન્દ્રનગરમાં 4-4,  ગીર સોમનાથ, પોરબંદર, અમરેલીમાં 3-3, મહીસાગર, નવસારી, મોરબીમાં 2-2, બનાસકાંઠા, નર્મદા, દેવભૂમિ દ્વારકા, અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા છે. 

છેલ્લા 17 દિવસથી રાજ્યમાં દરરોજ 500થી વધુ કેસ,  અમદાવાદમાં 5 દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)

કુલ 32,643 દર્દી,1,848 ના મોત અને  23,670 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 20,913 1,441 15,968
સુરત 4,829 189 3300
વડોદરા 2267 49 1570
ગાંધીનગર 654 31 484
ભાવનગર 261 13 150
બનાસકાંઠા 178 10 156
આણંદ 221 13 181
અરવલ્લી 207 18 167
રાજકોટ 269 7 126
મહેસાણા 276 10 136
પંચમહાલ 178 15 137
બોટાદ 90 3 69
મહીસાગર 137 2 113
પાટણ 206 16 109
ખેડા 158 6 110
સાબરકાંઠા 174 9 115
જામનગર 216 4 108
ભરૂચ 228 9 104
કચ્છ 162 5 91
દાહોદ 59 0 45
ગીર-સોમનાથ 76 1 47
છોટાઉદેપુર 55 2 37
વલસાડ 150 3 55
નર્મદા 90 0 44
દેવભૂમિ દ્વારકા 23 1 15
જૂનાગઢ 101 3 47
નવસારી 97 2 44
પોરબંદર 19 2 10
સુરેન્દ્રનગર 142 7 71
મોરબી 22 1 9
તાપી 8 0 6
ડાંગ 4 0 4
અમરેલી 85 6 32
અન્ય રાજ્ય 88 1 8
કુલ 32,643 1,848 23,670

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી