કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં સતત બીજા દિવસે 1200થી વધુ કેસ, નવા 1282 કેસ-13 મોત, કુલ કેસ 93883 અને મૃત્યુઆંક 2991

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15230 એક્ટિવ કેસમાંથી 89 વેન્ટિલેટર પર અને 15141ની હાલત સ્થિર
  • રાજ્યમાં આજે 74234 ટેસ્ટ કરવામાં આવ્યા, કુલ 21,95,985 ટેસ્ટ થયા

રાજ્યમાં સતત બીજા દિવસે 1200થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 1282 કેસ અને 13 મોત નોંધાયા છે. જ્યારે 1111 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 93883 થયો છે, જ્યારે મૃત્યુઆંક 2991એ પહોંચ્યો છે. આ સાથે રાજ્યમાં કુલ 75662 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 74234 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 21,95,985 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 15230 એક્ટિવ કેસ છે, જેમાંથી 89 વેન્ટિલેટર પર અને 15141ની હાલત સ્થિર છે.

રાજસ્થાનના આબુમાં 8 દિવસનું લોકડાઉન
કોરોનાના વધી રહેલા કેસને પગલે આબુના સબડિવિઝન અધિકારી ગૌરવ સૈનીએ આદેશ જારી કરી આબુરોડ શહેર, તરતોલી, આકરાભટ્ટા, માનપુર હવાઈ પટ્ટી અને સાંતપુર સુધીના ગામોમાં 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન જાહેર કર્યું છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
30 મે41227621
31 મે43831689
1 જૂન42325861
2 જૂન415291114
3 જૂન48530318
4 જૂન49233455
5 જૂન51035344
6 જૂન49829313
7 જૂન48030319
8 જૂન47731321
9 જૂન47033409
10 જૂન51034370
11 જૂન51338366
12 જૂન49531392
13 જૂન51733390
14 જૂન51129442
15 જૂન51428339
16 જૂન52428418
17 જૂન52027348
18 જૂન51031389
19 જૂન54027340
20 જૂન53920535
21 જૂન58025655
22 જૂન56321560
23 જૂન54926604
24 જૂન57225575
25 જૂન57718410
26 જૂન58018532
27 જૂન61518379
28 જૂન62419391
29 જૂન62619440
30 જૂન62020422
1 જુલાઈ67521368
2 જુલાઈ68119563
3 જુલાઈ68718340
4 જુલાઈ71221473
5 જુલાઈ72518486
6 જુલાઈ73517423
7 જુલાઈ77817421
8 જુલાઈ78316569
9 જુલાઈ86115429
10 જુલાઈ87514441
11 જુલાઈ87210502
12 જુલાઈ87913513
13 જુલાઈ90210608
14 જુલાઈ91514749
15 જુલાઈ92510791
16 જુલાઈ91910828
17 જુલાઈ94917770
18 જુલાઈ960191061
19 જુલાઈ96520877
20 જુલાઈ99820777
21 જુલાઈ102634744
22 જુલાઈ102028837
23 જુલાઈ107828718
24 જુલાઈ106826872
25 જુલાઈ108122782
26 જુલાઈ111021753
27 જુલાઈ1052221015
28 જુલાઈ1108241032
29 જુલાઈ114424783
30 જુલાઈ115922897
31 જુલાઈ115323833
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
4 ઓગસ્ટ102025898
5 ઓગસ્ટ1073231046
6 ઓગસ્ટ103427917
7 ઓગસ્ટ1074221370
8 ઓગસ્ટ1101231135
9 ઓગસ્ટ1078251311
10 ઓગસ્ટ1056201138
11 ઓગસ્ટ1118231140
12 ઓગસ્ટ115218977
13 ઓગસ્ટ1092181046
14 ઓગસ્ટ1087151083
15 ઓગસ્ટ1094191015
16 ઓગસ્ટ112020959
17 ઓગસ્ટ1033151083
18 ઓગસ્ટ1126201131
19 ઓગસ્ટ1145171120
20 ઓગસ્ટ1175161123
21 ઓગસ્ટ1204141324
22 ઓગસ્ટ121214980
23 ઓગસ્ટ110114972
24 ઓગસ્ટ1067131021
25 ઓગસ્ટ1096201011
26 ઓગસ્ટ1197171047
27 ઓગસ્ટ1190171193
28 ઓગસ્ટ1272141050
29 ઓગસ્ટ1282131111
કુલ આંક77939201167141

રાજ્યમાં 93,883 કેસ, 2,991 મોત અને કુલ 75,662 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ311791,70826,058
સુરત2015461816,726
વડોદરા79411286096
ગાંધીનગર2352511957
ભાવનગર2713412235
બનાસકાંઠા1101161091
આણંદ75916676
અરવલ્લી40725309
રાજકોટ4566882553
મહેસાણા1544271090
પંચમહાલ137318981
બોટાદ4875370
મહીસાગર5832581
પાટણ97339885
ખેડા95015858
સાબરકાંઠા6918577
જામનગર2457242016
ભરૂચ1513111224
કચ્છ126130876
દાહોદ11666855
ગીર-સોમનાથ95013766
છોટાઉદેપુર2982237
વલસાડ9729862
નર્મદા6140515
દેવભૂમિ દ્વારકા238491
જૂનાગઢ1700301394
નવસારી8667762
પોરબંદર3104286
સુરેન્દ્રનગર11398880
મોરબી87614666
તાપી2974266
ડાંગ55033
અમરેલી123618836
અન્ય રાજ્ય1642125
કુલ93,8832,99175,662
અન્ય સમાચારો પણ છે...