તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ગુજરાત LIVE:24 કલાકમાં 415 નવા કેસ સામે 1,114 દર્દી ડિસ્ચાર્જ અને 29ના મોત, હાલ 4,646 દર્દી સારવાર હેઠળ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18મેના રોજ એક્ટિવ દર્દીઓની સંખ્યાનો પ્રમાણ દર 53.19% હતો જે ઘટીને 26.35 % થયો
  • અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2, સુરત, જૂનાગઢ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત
  • હાલ 4,646 એક્ટિવ કેસ, 62 વેન્ટીલેટર પર અને 4,584ની હાલત સ્થિર, 1,092ના મોત, 11,894 ડિસ્ચાર્જ
  • અમદાવાદમાં 279, સુરતમાં 58, વડોદરામાં 32, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 5, ભાવનગરમાં 4, ભરૂચમાં 4, દાહોદમાં 4 અને ખેડામાં 3 નવા કેસ
  • પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગરમાં 2-2, બનાસકાંઠા, પાટણ, નર્મદા, વલસાડ અને નવસારીમાં 1-1 નવા કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 415 નવા કેસ નોંધાયા છે,જ્યારે તેની સામે 1,114 દર્દી સાજા થયા છે. તેમજ 29 દર્દીના મોત થયા છે. આમ મૃત્યુઆંક 1,092 અને કુલ કેસ 17,632 થયા છે. જ્યારે 11, 894 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. હાલ કુલ 4,646 એક્ટિવ કેસ છે જેમાંથી 62 દર્દી વેન્ટીલેટર પર અને 4,584 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે 1,092ના મોત થઈ ચૂક્યા છે અને 11,894 દર્દીને રજા આપી દેવામાં આવી છે. તેમજ 18મેના રોજ એક્ટિવ દર્દીઓની સંખ્યાનો પ્રમાણ દર 53.19 ટકા હતો જે ઘટીને 26.35 ટકા થયો છે.

કયા જિલ્લામાં કેટલા નવા કેસ અને મોત
રાજ્યમાં આજે વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 279, સુરતમાં 58, વડોદરામાં 32, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 5, ભાવનગરમાં 4, ભરૂચમાં 4, દાહોદમાં 4 અને ખેડામાં 3,  પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગરમાં 2-2 જ્યારે બનાસકાંઠા, પાટણ, નર્મદા, વલસાડ અને નવસારીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2, સુરત, જૂનાગઢ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત થયા છે.

છેલ્લા 35 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

નોંધઃ અમદાવાદમાં 21 મે અને 28 મેના રોજ 250 કરતા ઓછા કેસ નોંધાયા છે

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)
24 મે394(279)
25 મે405(310)
26 મે361(251)
27 મે376(256)
28 મે367(247)
29 મે372(253)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)

કુલ 17,632 દર્દી, 1092 ના મોત અને 11,894 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ

12,773

8888,727
સુરત1717721160
વડોદરા110639625
ગાંધીનગર30014163
ભાવનગર1268103
બનાસકાંઠા115587
આણંદ1011087
અરવલ્લી1117106
રાજકોટ115372
મહેસાણા125676
પંચમહાલ911072
બોટાદ59154
મહીસાગર116241
પાટણ81664
ખેડા71458
સાબરકાંઠા106374
જામનગર54337
ભરૂચ44334
કચ્છ82255
દાહોદ40032
ગીર-સોમનાથ45036
છોટાઉદેપુર33023
વલસાડ41114
નર્મદા19015
દેવભૂમિ દ્વારકા13011
જૂનાગઢ30124
નવસારી26012
પોરબંદર1224
સુરેન્દ્રનગર41116
મોરબી403
તાપી605
ડાંગ202
અમરેલી1012
અન્ય રાજ્ય1700
કુલ17,632109211,894

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો