કોરોના ગુજરાત LIVE:છેલ્લા 24 કલાકમાં નવા 376 કેસ, 23 મોત અને 410 દર્દી ડિસ્ચાર્જ થયા, રાજ્યમાં કુલ 15205 કેસ, કુલ મૃત્યુઆંક 938 થયો

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં કેસ બમણા થવાનો સમયગાળો 15 દિવસથી વધીને 24.84 દિવસ થયો
  • અમદાવાદમાં 256, સુરતમાં 34, વડોદરામાં 29, મહીસાગરમાં 14, વલસાડમાં 10 કેસ
  • સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3 કેસ
  • આણંદ, પાટણ, કચ્છ અને અન્ય રાજ્યમાં 2-2 કેસ
  • ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ
  • કુલ 15205 પોઝિટિવ કેસોમાંથી 98 વેન્ટિલેટર પર, 6628ની હાલત સ્થિર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 376 કેસ નોંધાયા છે. જ્યારે 23 દર્દીના મૃત્યુ થયા છે તો 410 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 15205 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 938 થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 7549 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ બમણા થવાનો સમયગાળો 15 દિવસથી વધીને 24.84 દિવસ થયો છે. 

રાજ્યમાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો અમદાવાદમાં 256, સુરતમાં 34, વડોદરામાં 29, મહીસાગરમાં 14, વલસાડમાં 10, સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3, આણંદ, પાટણ, કચ્છ અને અન્ય રાજ્યમાં 2-2, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યના કુલ 15205 પોઝિટિવ કેસોમાંથી 98 વેન્ટિલેટર પર, 6628ની હાલત સ્થિર છે.

છેલ્લા 29 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)
24 મે394(279)
25 મે405(310)
26 મે361(251)
27 મે376(256)

કુલ 15205 દર્દી, 938ના મોત અને 7549 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ110977644950
સુરત142165986
વડોદરા91436530
ગાંધીનગર23713129
ભાવનગર120897
બનાસકાંઠા102478
આણંદ951077
અરવલ્લી101378
રાજકોટ97268
મહેસાણા104460
પંચમહાલ79768
બોટાદ58154
મહીસાગર105241
પાટણ75551
ખેડા63444
સાબરકાંઠા97329
જામનગર52231
ભરૂચ37329
કચ્છ68113
દાહોદ36022
ગીર-સોમનાથ44023
છોટાઉદેપુર23021
વલસાડ3319
નર્મદા18013
દેવભૂમિ દ્વારકા12011
જૂનાગઢ2709
નવસારી2208
પોરબંદર804
સુરેન્દ્રનગર31010
મોરબી302
તાપી602
ડાંગ202
અમરેલી800
અન્ય રાજ્ય1000
કુલ15,2059387549
અન્ય સમાચારો પણ છે...