તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:19 દિવસ બાદ સૌપ્રથમવાર 11,100થી પણ ઓછા કેસ, નવા કેસ કરતા 3500થી વધુ દર્દી સાજા થયા, 121ના મોત

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યમાં 1 લાખ 38 હજાર 590ને રસી આપવામાં આવી
  • અત્યાર સુધીમાં 6 લાખ 81 હજાર 12ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અત્યાર સુધીમાં 5 લાખ 33 હજાર 4 દર્દી ડિસ્ચાર્જ થયા અને મૃત્યુઆંક 8,394

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ હતી, રાજ્યમાં કેસમાં સતત નજીવો ઘટાડો થઈ રહ્યો છે. સતત પાંચમાં દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને રેકોર્ડબ્રેક 14 હજાર 770 લોકોએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11 હજાર 84 નવા કેસ નોંધાયા છે અને 121 દર્દીના મોત થયા છે. આમ 19 દિવસ બાદ પહેલીવાર 11100થી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 19 એપ્રિલે 11403 કેસ નોંધાયા હતા.

છેલ્લા 10 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 78.27 ટકા થયો છે.

1 લાખ 38 હજાર 590ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 38 હજાર 590ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1 કરોડ 2 લાખ 87 હજાર 224 લોકોને પ્રથમ ડોઝ અને 31 લાખ 15 હજાર 821 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 35 લાખ 41 હજાર 635નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 13,537ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 24 હજાર 886 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

1 લાખ 39 હજાર 614 એક્ટિવ કેસ અને 786 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 81 હજાર 12ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8 હજાર 394 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5 લાખ 33 હજાર 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 39 હજાર 614 એક્ટિવ કેસ છે, જેમાંથી 786 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 38 હજાર 828 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 9 મે સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
9 એપ્રિલ4541228042
10 એપ્રિલ5011252549
11 એપ્રિલ5469297654
12 એપ્રિલ6021285455
13 એપ્રિલ6690274867
14 એપ્રિલ7410264273
15 એપ્રિલ8152302381
16 એપ્રિલ8920338794
17 એપ્રિલ9541378397
18 એપ્રિલ103403981110
19 એપ્રિલ114034179117
20 એપ્રિલ122064339121
21 એપ્રિલ125534802125
22 એપ્રિલ131055010137
23 એપ્રિલ138045618142
24 એપ્રિલ140976479152
25 એપ્રિલ142966727157
26 એપ્રિલ143407727158
27 એપ્રિલ143527803170
28 એપ્રિલ141208595174
29 એપ્રિલ143279544180
30 એપ્રિલ1460510180173
1 મે1384710582172
2 મે1297811146153
3 મે1282011999140
4 મે1305012121131
5 મે1295512995133
6 મે1254513021123
7 મે1206413085119
8 મે1189214737119
9 મે1108414,770121
કુલ આંક435974302,1114088

રાજ્યમાં કુલ 681,012 કેસ, 8,394 દર્દીના મોત અને 533,004 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ203875142,5123,108
સુરત128,726113,3271,722
વડોદરા59,92649,439628
રાજકોટ48,33843,517581
જામનગર29,06522,967342
મહેસાણા20,04014,430114
ગાંધીનગર18,00214,410170
ભાવનગર17,32811,681233
જૂનાગઢ13,30110,361167
બનાસકાંઠા10,7329,564118
પાટણ9,839815399
કચ્છ9,7867,018113
ભરૂચ8,7666,86083
પંચમહાલ8,5566,65148
દાહોદ8,0356,46531
અમરેલી7,6576,25364
ખેડા7,7676,65432
સુરેન્દ્રનગર7,1445,660125
સાબરકાંઠા6,7314,896121
મોરબી5,9584,91684
મહીસાગર6,5804,48247
આણંદ6,4205,31530
ગીર-સોમનાથ5,7983,95141
નવસારી5,3813,97216
નર્મદા4,8453,7138
વલસાડ4,3803,03538
તાપી3,8912,49714
અરવલ્લી3,5862,20557
દેવભૂમિ દ્વારકા2,6961,63853
છોટાઉદેપુર2,7482,09828
બોટાદ1,9621,54639
પોરબંદર1,7771,45810
ડાંગ72857914
અન્ય રાજ્ય1621593
કુલ681,012533,0048,394
અન્ય સમાચારો પણ છે...