તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત:રાજકોટમાં સૌથી વધુ 5 કેસ સાથે રાજ્યમાં 19 નવા કેસ, સતત બીજા દિવસે ડિસ્ચાર્જ થનાર દર્દીની સંખ્યા નવા કેસ કરતાં ઓછી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 કોર્પોરેશન અને 27 જિલ્લામાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 64ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 778 દર્દી ડિસ્ચાર્જ થયા

કોરોનાની બીજી લહેરનો હવે અંત નજીક છે. બીજી વેવમાં ફરી 20થી ઓછા કેસ નોંધાયા છે. રાજકોટમાં સૌથી વધુ 5 નવા કેસ સાથે 24 કલાકમાં 19 નવા કેસ નોંધાયા છે. અગાઉ 3 અને 4 ઓગસ્ટે તેમજ 7 ઓગસ્ટે 20થી ઓછા કેસ નોંધાયા હતા. જો કે તેની સામે આજે 17 દર્દી સાજા થયા છે. આજે રાજ્યના 4 કોર્પોરેશન અને 6 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા છે. જ્યારે 4 કોર્પોરેશન અને 27 જિલ્લામાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા છે. રાજ્યમાં રિક્વરી રેટ 98.75 ટકા રહ્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે એક પણ દર્દીએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો નથી, અગાઉ 6 ઓગસ્ટે 18 દિવસ બાદ એક દર્દીનું તાપી જિલ્લામાં મોત નોંધાયું થયું હતું.

રાજ્યમાં સતત 16 દિવસથી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા નથી. ઉલ્લેખનીય છે કે, 23મી જુલાઈ સુધી સતત 12 દિવસ સુધી રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કેસ ડબલ ડિજિટમાં નોંધાયા ન હતા.

209 એક્ટિવ કેસ અને 5 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 64ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 77 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 778 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 209 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 204 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ843003
2 જુલાઈ802282
3 જુલાઈ761903
4 જુલાઈ701282
5 જુલાઈ621942
6 જુલાઈ692081
7 જુલાઈ652890
8 જુલાઈ625340
9 જુલાઈ561961
10 જુલાઈ532580
11 જુલાઈ422620
12 જુલાઈ321611
13 જુલાઈ311130
14 જુલાઈ41710
15 જુલાઈ38900
16 જુલાઈ39700
17 જુલાઈ371101
18 જુલાઈ33711
19 જુલાઈ24740
20 જુલાઈ29610
21 જુલાઈ28500
22 જુલાઈ34530
23 જુલાઈ36610
24 જુલાઈ39420
25 જુલાઈ30420
26 જુલાઈ31490
27 જુલાઈ30570
28 જુલાઈ28390
29 જુલાઈ27330
30 જુલાઈ21290
31 જુલાઈ27350
1 ઓગસ્ટ23210
2 ઓગસ્ટ22250
3 ઓગસ્ટ17420
4 ઓગસ્ટ15280
5 ઓગસ્ટ24310
6 ઓગસ્ટ23241
7 ઓગસ્ટ19270
8 ઓગસ્ટ25140
9 ઓગસ્ટ19170
કુલ આંક2728432718

રાજ્યમાં કુલ 825064 કેસ, 10077 દર્દીના મોત અને 814778 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ238,008234,5383,411
સુરત143,480141,5141,954
વડોદરા77,90777,072788
રાજકોટ57,91757,177723
જામનગર34,94734,459477
મહેસાણા24,41424,232177
ભાવનગર21,41321,109300
ગાંધીનગર20,74020,527205
જૂનાગઢ20,46920,190271
બનાસકાંઠા13,63113,468162
કચ્છ12,58712,440145
પંચમહાલ11,77011,69970
પાટણ11,62411,493129
ભરૂચ11,42511,304118
અમરેલી10,80610,700102
ખેડા10,42110,36948
દાહોદ9,9439,90338
આણંદ9,6239,56549
સાબરકાંઠા9,3149,156157
ગીર-સોમનાથ8,5548,48667
મહીસાગર8,1928,11972
સુરેન્દ્રનગર8,1217,985136
નવસારી7,1547,12624
મોરબી6,5026,41587
વલસાડ6,2446,19449
નર્મદા5,9525,93715
અરવલ્લી5,1835,10578
તાપી4,4384,41323
દેવભૂમિ દ્વારકા4,1724,09082
પોરબંદર3,4743,45519
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17542
ડાંગ86484618
અન્ય રાજ્ય1621593
કુલ825,064814,77810,077