કોરોના ગુજરાત LIVE:24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1,272 નવા કેસ અને 14 દર્દીના મોત, કુલ કેસ 92,601 અને મૃત્યુઆંક 2,978

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં 75,800 ટેસ્ટ કરવામાં આવ્યા, કુલ ટેસ્ટ 21 લાખ 21 હજાર 751
  • હાલ 15,072 એક્ટિવ કેસ, જેમાંથી 86 વેન્ટિલેટર પર અને 14,986 દર્દીની હાલત સ્થિર
  • આબુરોડ શહેર, તરતોલી, આકરાભટ્ટા, માનપુર હવાઈ પટ્ટી અને સાંતપુરમાં 8 દિવસનું લોકડાઉન

રાજ્યમાં 5 કોરોનાની એન્ટ્રીને મહિના કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં અટકવાનું નામ લેતો નથી. છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1,272 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 1050 દર્દી સાજા થયા છે અને 14 દર્દીના મોત થયા છે. જ્યારે 75,800 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ અત્યારસુધીમાં કુલ કેસ 92,601 નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 2,978એ પહોંચ્યો છે અને 74,551 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 21 લાખ 21 હજાર 751 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 15,072 એક્ટિવ કેસ છે, જેમાંથી 86 વેન્ટિલેટર પર અને 14,986 દર્દીની હાલત સ્થિર છે.

રાજસ્થાનના આબુમાં 8 દિવસનું લોકડાઉન
કોરોનાના વધી રહેલા કેસને પગલે આબુના સબડિવિઝન અધિકારી ગૌરવ સૈનીએ આદેશ જારી કરી આબુરોડ શહેર, તરતોલી, આકરાભટ્ટા, માનપુર હવાઈ પટ્ટી અને સાંતપુર સુધીના ગામોમાં 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન જાહેર કર્યું છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
30 મે41227621
31 મે43831689
1 જૂન42325861
2 જૂન415291114
3 જૂન48530318
4 જૂન49233455
5 જૂન51035344
6 જૂન49829313
7 જૂન48030319
8 જૂન47731321
9 જૂન47033409
10 જૂન51034370
11 જૂન51338366
12 જૂન49531392
13 જૂન51733390
14 જૂન51129442
15 જૂન51428339
16 જૂન52428418
17 જૂન52027348
18 જૂન51031389
19 જૂન54027340
20 જૂન53920535
21 જૂન58025655
22 જૂન56321560
23 જૂન54926604
24 જૂન57225575
25 જૂન57718410
26 જૂન58018532
27 જૂન61518379
28 જૂન62419391
29 જૂન62619440
30 જૂન62020422
1 જુલાઈ67521368
2 જુલાઈ68119563
3 જુલાઈ68718340
4 જુલાઈ71221473
5 જુલાઈ72518486
6 જુલાઈ73517423
7 જુલાઈ77817421
8 જુલાઈ78316569
9 જુલાઈ86115429
10 જુલાઈ87514441
11 જુલાઈ87210502
12 જુલાઈ87913513
13 જુલાઈ90210608
14 જુલાઈ91514749
15 જુલાઈ92510791
16 જુલાઈ91910828
17 જુલાઈ94917770
18 જુલાઈ960191061
19 જુલાઈ96520877
20 જુલાઈ99820777
21 જુલાઈ102634744
22 જુલાઈ102028837
23 જુલાઈ107828718
24 જુલાઈ106826872
25 જુલાઈ108122782
26 જુલાઈ111021753
27 જુલાઈ1052221015
28 જુલાઈ1108241032
29 જુલાઈ114424783
30 જુલાઈ115922897
31 જુલાઈ115323833
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
4 ઓગસ્ટ102025898
5 ઓગસ્ટ1073231046
6 ઓગસ્ટ103427917
7 ઓગસ્ટ1074221370
8 ઓગસ્ટ1101231135
9 ઓગસ્ટ1078251311
10 ઓગસ્ટ1056201138
11 ઓગસ્ટ1118231140
12 ઓગસ્ટ115218977
13 ઓગસ્ટ1092181046
14 ઓગસ્ટ1087151083
15 ઓગસ્ટ1094191015
16 ઓગસ્ટ112020959
17 ઓગસ્ટ1033151083
18 ઓગસ્ટ1126201131
19 ઓગસ્ટ1145171120
20 ઓગસ્ટ1175161123
21 ઓગસ્ટ1204141324
22 ઓગસ્ટ121214980
23 ઓગસ્ટ110114972
24 ઓગસ્ટ1067131021
25 ઓગસ્ટ1096201011
26 ઓગસ્ટ1197171047
27 ઓગસ્ટ1190171193
28 ઓગસ્ટ1272141050
કુલ આંક76,657199866030

રાજ્યમાં 92,601 કેસ, 2,978 મોત અને કુલ 74,551 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ31,0151,70525,898
સુરત1988161616,501
વડોદરા78171275995
ગાંધીનગર2317511930
ભાવનગર2652412192
બનાસકાંઠા1083161073
આણંદ74916668
અરવલ્લી39625306
રાજકોટ4451862519
મહેસાણા1524261090
પંચમહાલ133918919
બોટાદ4805362
મહીસાગર5752505
પાટણ95439885
ખેડા93415850
સાબરકાંઠા6828566
જામનગર2355231917
ભરૂચ1492111201
કચ્છ123330855
દાહોદ11486815
ગીર-સોમનાથ92812756
છોટાઉદેપુર2882237
વલસાડ9599859
નર્મદા6050512
દેવભૂમિ દ્વારકા229491
જૂનાગઢ1672301353
નવસારી8557757
પોરબંદર3054286
સુરેન્દ્રનગર11268865
મોરબી84813634
તાપી2854260
ડાંગ51032
અમરેલી121117808
અન્ય રાજ્ય1642125
કુલ92,6012,97874,551
અન્ય સમાચારો પણ છે...