તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં રેકોર્ડબ્રેક 14737 દર્દીએ કોરોનાને હરાવ્યો, સતત નવા કેસમાં ઘટાડા વચ્ચે છેલ્લા 24 કલાકમાં 11892 નવા કેસ અને 119ના મોત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 69 હજાર 928ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખ 18 હજાર 234 દર્દી ડિસ્ચાર્જ થયા
  • રાજ્યમાં 1 કરોડ 34 લાખ 3 હજાર 45 લોકોનું વેક્સિનેશન પૂર્ણ

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ હતી, રાજ્યમાં કેસમાં સતત નજીવો ઘટાડો થઈ રહ્યો છે. સતત ચોથા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને રેકોર્ડબ્રેક 14 હજાર 737 લોકોએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11 હજાર 892 નવા કેસ નોંધાયા છે. છેલ્લા નવેક દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 5 લાખથી વધારે દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 77.36 ટકા થયો છે

1 લાખ 88 હજાર 129ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 88 હજાર 129ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1 કરોડ 2 લાખ 87 હજાર 224 લોકોને પ્રથમ ડોઝ અને 31 લાખ 15 હજાર 821 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 34 લાખ 3 હજાર 45નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 19 હજાર 276ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 39 હજાર 790 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1 લાખ 16 હજાર 114 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

1 લાખ 43 હજાર 421 એક્ટિવ કેસ અને 782 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 69 હજાર 928ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8 હજાર 273 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5 લાખ 18 હજાર 234 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 43 હજાર 421 એક્ટિવ કેસ છે, જેમાંથી 782 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 42 હજાર 639 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 8 મે સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
9 એપ્રિલ4541228042
10 એપ્રિલ5011252549
11 એપ્રિલ5469297654
12 એપ્રિલ6021285455
13 એપ્રિલ6690274867
14 એપ્રિલ7410264273
15 એપ્રિલ8152302381
16 એપ્રિલ8920338794
17 એપ્રિલ9541378397
18 એપ્રિલ103403981110
19 એપ્રિલ114034179117
20 એપ્રિલ122064339121
21 એપ્રિલ125534802125
22 એપ્રિલ131055010137
23 એપ્રિલ138045618142
24 એપ્રિલ140976479152
25 એપ્રિલ142966727157
26 એપ્રિલ143407727158
27 એપ્રિલ143527803170
28 એપ્રિલ141208595174
29 એપ્રિલ143279544180
30 એપ્રિલ1460510180173
1 મે1384710582172
2 મે1297811146153
3 મે1282011999140
4 મે1305012121131
5 મે1295512995133
6 મે1254513021123
7 મે1206413085119
8 મે1189214737119
કુલ આંક4248902873413967

રાજ્યમાં કુલ 669928 કેસ, 8273 દર્દીના મોત અને 518234 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ200,920135,8753,089
સુરત127,613111,1511,710
વડોદરા58,76548,525616
રાજકોટ48,33843,517581
જામનગર28,47922,279328
મહેસાણા19,55714,066110
ગાંધીનગર17,37214,100169
ભાવનગર16,95311,609229
જૂનાગઢ12,81710,181156
બનાસકાંઠા10,5899,344116
પાટણ9,6977,95198
કચ્છ9,6076,653109
ભરૂચ8,5186,68481
પંચમહાલ8,3106,58246
દાહોદ7,8516,30130
અમરેલી7,5166,13363
ખેડા7,6066,55731
સુરેન્દ્રનગર7,0705,457124
સાબરકાંઠા6,6234,842118
મોરબી5,9144,84984
મહીસાગર6,4404,32945
આણંદ6,2315,10629
ગીર-સોમનાથ5,5873,85638
નવસારી5,2713,84416
નર્મદા4,7613,6648
વલસાડ4,2822,92038
તાપી3,8372,44613
અરવલ્લી3,4802,02555
દેવભૂમિ દ્વારકા2,6021,62751
છોટાઉદેપુર2,6642,02326
બોટાદ1,9481,53839
પોરબંદર1,7401,42410
ડાંગ70854714
અન્ય રાજ્ય1621593
કુલ669,928518,2348,273
અન્ય સમાચારો પણ છે...