કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 636 નવા કેસ સામે 622 દર્દી ડિસ્ચાર્જ, સતત ચોથા દિવસે એકય મોત નહીં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થયો છે. જો કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 636 નવા કેસ નોંધાયા છે. જેમાં એકલા અમદાવાદમાં જ 200થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે 622 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 4 હજારની નજીક પહોંચવા આવ્યા છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.80 ટકા થયો છે. જ્યારે સતત ચોથા દિવસે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.

રાજ્યમાં 3893 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 36 હજાર 707ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 948 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 21 હજાર 866 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3893 એક્ટિવ કેસ છે, 5 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 3888 દર્દીઓની હાલત સ્થિર છે.

જુલાઈ મહિનામાં 2 દર્દીના મોત
રાજ્યમાં 1લી જુલાઈએ વલસાડમાં 1 દર્દીનું મોત થયું હતું જ્યારે આજે 4 જુલાઈએ મહેસાણામાં 1 દર્દીનું મોત થયું છે. આ પહેલા 15 જૂને અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું હતું. પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
14 જૂન165770
15 જૂન1841121
16 જૂન2281170
17 જૂન2251410
18 જૂન2341590
19 જૂન2441310
20 જૂન2171300
21 જૂન2261630
22 જૂન4071900
23 જૂન4162300
24 જૂન3802090
25 જૂન4192180
26 જૂન4202560
27 જૂન3512480
28 જૂન4752480
29 જૂન5294080
30 જૂન5474190
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
કુલ આંક1150578274

રાજ્યમાં કુલ 1236707 કેસ અને 10948 દર્દીનાં મોત અને 1221866 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ3904193851593620
સુરત2069272041242080
વડોદરા141581140350921
રાજકોટ8494384050798
જામનગર4203741467520
ગાંધીનગર3573535265227
મહેસાણા3127930982195
ભાવનગર2955129037362
જૂનાગઢ2276122486272
કચ્છ1921119010146
બનાસકાંઠા1838218202166
ભરૂચ1745617241152
પાટણ1635016162129
આણંદ155721550253
ખેડા147391467855
પંચમહાલ135611347583
અમરેલી1296212840105
વલસાડ13,1791296991
નવસારી121411201441
સાબરકાંઠા1180311630163
દાહોદ113071125946
મોરબી108581070695
સુરેન્દ્રનગર101319973139
ગીર-સોમનાથ9766969467
મહીસાગર8871879575
નર્મદા6640662515
તાપી5815578030
અરવલ્લી57615,67081
દેવભૂમિ દ્વારકા5220511289
પોરબંદર4207417025
છોટાઉદેપુર3756371838
બોટાદ2359231048
ડાંગ1259124118
અન્ય રાજ્ય1621593
કુલ1236707122186610,948
અન્ય સમાચારો પણ છે...