તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં પહેલીવાર કોરોનાના 4 હજારથી વધુ કેસ, ઓલટાઈમ હાઈ 4021 નવા કેસ, 10 મહિના બાદ 35 દર્દીના મોત, સૌથી વધુ 14ના મોત સુરતમાં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ શહેરમાં 8ના મોત , રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને વડોદરા શહેરમાં 2-2 મોત
  • અમદાવાદ જિલ્લો, અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર અને વડોદરા જિલ્લામાં 1-1 મોત
  • રાજ્યમાં 20473 એક્ટિવ કેસ જેમાંથી 182 દર્દી વેન્ટિલેટર પર અને 20291 દર્દીની હાલત સ્થિર

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 4 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 4021 નવા કેસ નોંધાયા છે અને 2197 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સુરત શહેરમાં 14, અમદાવાદ શહેરમાં 8 અને જિલ્લામાં 1, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને વડોદરા શહેરમાં 2-2, અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર અને વડોદરા જિલ્લાના 1-1 મળી કુલ 35 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 20 હજારને પાર થઈ ગયો છે.

આ પહેલા 5 જૂને 35 દર્દીના મોત થયા હતા. આમ લગભગ 10 મહિને ફરી 35 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4655એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 92.44 ટકા થયો છે.

2 લાખ 71 હજાર 550 ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 2 લાખ 71 હજાર 550ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 74 લાખ 4 હજાર 864 લોકોને પ્રથમ ડોઝ અને 9 લાખ 27 હજાર 976 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 83 લાખ 32 હજાર 840નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 2 લાખ 17 હજાર 929 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 47 હજાર 100ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

20473 એક્ટિવ કેસ અને 182 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 47 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 32 હજાર 474ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,655 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 7 હજાર 346 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 20473 એક્ટિવ કેસ છે, જેમાંથી 182 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 20291 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 8 એપ્રિલ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
કુલ આંક8743676453349

રાજ્યમાં કુલ 3,32,474 કેસ અને 4,655 દર્દીના મોત અને 3,07,346 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ78,61172,4302,398
સુરત71,23865,7991,073
વડોદરા37,51934,141258
રાજકોટ29,68827,081217
જામનગર12,33011,54637
ગાંધીનગર10,1049,434109
મહેસાણા8,0197,47040
ભાવનગર7,5006,69574
જૂનાગઢ6,0135,74433
કચ્છ5,2544,89233
બનાસકાંઠા5,0404,87640
પંચમહાલ5,0174,81025
ભરૂચ4,8114,55221
પાટણ5,1404,50353
અમરેલી4,4024,13835
ખેડા4,1143,95819
દાહોદ3,9343,6837
સુરેન્દ્રનગર3,8283,68314
મોરબી3,8533,54219
સાબરકાંઠા3,5953,44613
આણંદ3,2523,06417
ગીર-સોમનાથ2,8342,71324
નર્મદા2,6782,5771
મહીસાગર2,6602,33314
નવસારી1,8951,7788
વલસાડ1,7051,5299
અરવલ્લી1,3381,25226
દેવભૂમિ દ્વારકા1,3581,2125
તાપી1,2461,1758
બોટાદ1,1431,06514
છોટાઉદેપુર1,1561,0943
પોરબંદર7727584
ડાંગ2652141
અન્ય રાજ્ય1621593
કુલ332,474307,3464,655
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો