કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં બે દિવસ બાદ કોરોનાના 500થી ઓછા કેસ-392 ડિસ્ચાર્જ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1400ને પાર, કુલ કેસ 22,562

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં 22, સુરતમાં 3, ગાંધીનગરમાં 2, અરવલ્લી, પાટણ, અન્ય રાજ્ય અને ભરૂચમાં 1-1 દર્દીના મોત
  • અમદાવાદમાં 327,સુરતમાં 77,વડોદરામાં 37, મહેસાણામાં 7,ગાંધીનગરમાં 5, રાજકોટમાં 5, ભરૂચમાં 5,કચ્છમાં 4, બોટાદમાં 4, સુરેન્દ્રનગરમાં 4, નવસારીમાં 4 નવા કેસ
  • પંચમહાલમાં 3, ભાવનગર, સાબરકાંઠા, પાટણ, જામનગર, અમરેલીમાં 2-2 જ્યારે બનાસકાંઠા, નર્મદા અને અરવલ્લીમાં 1-1 નવા કેસ
  • હાલ 5,645 એક્ટિવ કેસ, 68 વેન્ટીલેટર પર અને 5,577ની હાલત સ્થિર, 15501 ડિસ્ચાર્જ અને 1,416ના મોત

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 495 કેસ નોંધાયા અને 31 દર્દીના મોત થયા છે. જ્યારે 392 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આમ અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 22,562 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1416 થયો છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ 15,501 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

કયા જિલ્લામાં કેટલા કેસ અને કેટલા મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 495 કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 77, વડોદરામાં 37, મહેસાણામાં 7, ગાંધીનગરમાં 5, રાજકોટમાં 5, ભરૂચમાં 5, કચ્છમાં 4, બોટાદમાં 4, સુરેન્દ્રનગરમાં 4, નવસારીમાં 4, પંચમહાલમાં 3, ભાવનગર, સાબરકાંઠા, પાટણ, જામનગર, અમરેલીમાં 2-2 જ્યારે બનાસકાંઠા, નર્મદા અને અરવલ્લીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 22,  સુરતમાં 3, ગાંધીનગરમાં 2, અરવલ્લી, પાટણ, અન્ય રાજ્ય અને ભરૂચમાં 1-1 દર્દીના મોત થયા છે.

છેલ્લા 14 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)
7 જૂન480(318)
8 જૂન477(346)
9 જૂન470(331)
10 જૂન510(343)
11 જૂન513(330)
12 જૂન495(327)

કુલ 22,562 દર્દી, 1416ના મોત અને  15,501 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ15,962 1,13911,118 
સુરત2444931638
વડોદરા147143932
ગાંધીનગર45021249
ભાવનગર15912116
બનાસકાંઠા1488113
આણંદ12412101
અરવલ્લી13312118
રાજકોટ145581
મહેસાણા1778107
પંચમહાલ1131386
બોટાદ64255
મહીસાગર1162107
પાટણ109977
ખેડા101566
સાબરકાંઠા135592
જામનગર73345
ભરૂચ74537
કચ્છ99568
દાહોદ48034
ગીર-સોમનાથ49045
છોટાઉદેપુર39033
વલસાડ57330
નર્મદા25019
દેવભૂમિ દ્વારકા15012
જૂનાગઢ42128
નવસારી39124
પોરબંદર1429
સુરેન્દ્રનગર65333
મોરબી614
તાપી605
ડાંગ402
અમરેલી2129
અન્ય રાજ્ય3518
કુલ 22,562141615,501
અન્ય સમાચારો પણ છે...