તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 119 દિવસ બાદ કોરોનાથી એક પણ મોત નહીં, રાજ્યમાં 65 નવા કેસ, 15 જિલ્લા અને 2 કોર્પોરેશનમાં શૂન્ય કેસ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 29ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અત્યાર સુધીમાં 8 લાખ 11 હજાર 988 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં 119 દિવસ બાદ કોરોનાથી એક પણ મોત નહીં, રાજ્યમાં 65 નવા કેસ, 14 જિલ્લા અને 3 કોર્પોરેશનમાં શૂન્ય કેસરાજ્યમાં કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે 119 દિવસ એટલે કે ચાર મહિના બાદ રાહતના સમાચાર આવ્યા છે. અગાઉ 11 માર્ચે એક પણ મોત નોંધાયું ન હતું. રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાના કારણે મોત થયું નથી. બીજી વેવમાં સતત દસમા દિવસે 100થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 65 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા છે. 289 દર્દીએ કોરોનાને માત આપી છે. અમદાવાદ સહિત 15 જિલ્લા અને ભાવનગર અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં શૂન્ય કેસ છે.

રિક્વરી રેટ સુધરીને 98.51 ટકા થયો છે. 28મી જૂને 96, 29મી જૂને 93, 30મી જૂને 90, 1 જુલાઈએ 84, 2 જુલાઈએ 80, 3 જુલાઈએ 76, 4 જુલાઈએ 70, 5 જુલાઈએ 62 અને 6 જુલાઈએ 69 કેસ નોંધાયા હતા.

1969 એક્ટિવ કેસ અને 10 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 29ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 72 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 11 હજાર 988 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 હજાર 969 એક્ટિવ કેસ છે, જેમાંથી 10 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 હજાર 959 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1 જૂનથી 7 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન1561486922
2 જૂન1333409818
3 જૂન1207301817
4 જૂન1120339816
5 જૂન996300415
6 જૂન848291512
7 જૂન778261311
8 જૂન695212211
9 જૂન644167510
10 જૂન544150511
11 જૂન48115269
12 જૂન49012786
13 જૂન45510636
14 જૂન40511066
15 જૂન35210064
16 જૂન2989355
17 જૂન2837706
18 જૂન2627765
19 જૂન2288745
20 જૂન1856514
21 જૂન1516192
22 જૂન1356123
23 જૂન1384873
24 જૂન1295072
25 જૂન1234313
26 જૂન1223523
27 જૂન1123053
28 જૂન963153
29 જૂન933262
30 જૂન903043
1 જુલાઈ843003
2 જુલાઈ802282
3 જુલાઈ761903
4 જુલાઈ701282
5 જુલાઈ621942
6 જુલાઈ692081
7 જુલાઈ652890
કુલ આંક1486044997239

રાજ્યમાં કુલ 824029 કેસ, 10072 દર્દીના મોત અને 8011988 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ237,794233,5003,410
સુરત143,281140,9121,952
વડોદરા77,73976,882788
રાજકોટ57,86357,079723
જામનગર34,90734,385477
મહેસાણા24,40424,208177
ભાવનગર21,39621,059300
ગાંધીનગર20,71720,333205
જૂનાગઢ20,42120,142271
બનાસકાંઠા13,62113,443162
કચ્છ12,57412,423145
પંચમહાલ11,76311,68970
પાટણ11,62211,491129
ભરૂચ11,40411,272118
અમરેલી10,77510,656102
ખેડા10,41310,35648
દાહોદ9,9199,87938
આણંદ9,5999,54548
સાબરકાંઠા9,3049,141157
ગીર-સોમનાથ8,5298,41467
મહીસાગર8,1898,10472
સુરેન્દ્રનગર8,1127,973136
નવસારી7,1357,09024
મોરબી6,4976,40687
વલસાડ6,2286,15349
નર્મદા5,9465,92915
અરવલ્લી5,1825,08778
તાપી4,4304,40522
દેવભૂમિ દ્વારકા4,1604,06382
પોરબંદર3,4713,44119
છોટાઉદેપુર3,3943,35338
બોટાદ2,2172,17442
ડાંગ86184318
અન્ય રાજ્ય1621593
કુલ824,029811,98810,072
અન્ય સમાચારો પણ છે...