કોરોના ગુજરાત LIVE:રાજકોટ શહેરના 2 સહિત રાજ્યમાં કોરોનાથી કુલ 3નાં મોત, 768 કેસ સામે 899 દર્દી રિકવર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 768 નવા કેસ નોંધાયા છે. જ્યારે 899 દર્દી સાજા થયા છે. તો રાજકોટ શહેરમાં 2 અને સુરતમાં 1 દર્દી એમક કુલ 2 દર્દીનાં મોત થયાં છે. અમદાવાદમાં 237 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ સુધરીને 98.66 ટકા પર પહોંચ્યો છે.

5895 એક્ટિવ કેસ, 21 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 61 હજાર 261ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 978 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 44 હજાર 388 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 5895 એક્ટિવ કેસ છે, 21 દર્દી વેન્ટિલેટર પર છે અને 5874 દર્દીઓની હાલત સ્થિર છે.

ઓગસ્ટ મહિનામાં 8 દર્દીના મોત
આજે 5 ઓગસ્ટે રાજકોટ શહેરમાં 2 અને સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. 5 ઓગસ્ટે અમદાવાદ શહેર-મોરબી અને ગાંધીનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં છે, 4 ઓગસ્ટે ભાવનગર શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું, 1 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું.

જુલાઈમાં 24ના મોત થયા હતા
1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં. 22મી જુલાઈએ અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 23મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત નોઁધાયું હતું. 25મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 અને અરવલ્લી જિલ્લામાં 1 દર્દીનું મોત થયું હતું. 26મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 28મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 29મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 3 દર્દીનું મોત થયાં હતાં. 30મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીનાં મોત થયા હતા.

1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9898730
28 જુલાઈ11018861
29 જુલાઈ11289023
30 જુલાઈ10129542
31 જુલાઈ9426790
1 ઓગસ્ટ6067291
2 ઓગસ્ટ87410300
3 ઓગસ્ટ10599090
4 ઓગસ્ટ87110311
5 ઓગસ્ટ94711983
6 ઓગસ્ટ9659280
7 ઓગસ્ટ7688993
કુલ આંક292412634632

રાજ્યમાં કુલ 1261261 કેસ, 10978 દર્દીનાં મોત અને 1244388 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ399,075393,5353,637
સુરત209,362206,8102,082
વડોદરા144,247142,458921
રાજકોટ86,32085,047802
જામનગર42,35641,747520
ગાંધીનગર37,27736,659229
મહેસાણા32,86032,362195
ભાવનગર30,29529,818365
જૂનાગઢ22,80122,523272
કચ્છ19,93619,666146
બનાસકાંઠા18,81318,513166
ભરૂચ17,76117,529152
પાટણ16,87416,643129
આણંદ15,89115,77453
ખેડા14,87314,80555
પંચમહાલ13,64813,53083
વલસાડ13,58713,40192
અમરેલી13,36113,179105
નવસારી12,49612,36541
સાબરકાંઠા12,17411,887163
દાહોદ11,32711,27446
મોરબી11,17210,97596
સુરેન્દ્રનગર10,27410,093139
ગીર-સોમનાથ9,8359,74167
મહીસાગર8,8908,80175
નર્મદા6,6406,62515
તાપી5,9045,85230
અરવલ્લી5,8975,75282
દેવભૂમિ દ્વારકા5,3825,26389
પોરબંદર4,3754,31425
છોટાઉદેપુર3,7573,71938
બોટાદ2,3762,32648
ડાંગ1,2631,24318
અન્ય રાજ્ય1621593
કુલ1,261,2611,244,38810975
અન્ય સમાચારો પણ છે...