તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:74 દિવસ બાદ પહેલીવાર રિક્વર દર્દીઓ વધુ અને નવા કેસ ઓછા, 12,995 ડિસ્ચાર્જ અને 12,955 લોકોના રિપોર્ટ પોઝિટિવ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 792 દર્દી વેન્ટિલેટર પર અને કુલ એક્ટિવ કેસ 1 લાખ 48 હજાર 124
  • રાજ્યમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 1 કરોડ 9 હજાર 519
  • રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 કરોડ 28 લાખ 43 હજાર 483નું વેક્સિનેશન પૂર્ણ

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ હતી અને 12થી 13 હજાર આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. એટલું જ નહીં ત્રણ મહિના એટલે કે 74 દિવસ બાદ પહેલીવાર નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. છેલ્લા 24 કલાકમાં 12,955 નવા કેસ નોંધાયા છે અને જ્યારે રિકવર થયેલા દર્દીની સંખ્યા 12,995 રહી છે. રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા કરતાં નવા કેસ કરતાં 40 વધારે છે. રાજ્યમાં અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે નોંધાતી હતી. છેલ્લા 6 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ 75.37 ટકા થયો છે

1 લાખ 40 હજાર 443ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 40 હજાર 443ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1 કરોડ 91 હજાર 519 લોકોને પ્રથમ ડોઝ અને 27 લાખ 51 હજાર 964 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 28 લાખ 43 હજાર 483નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 36 હજાર 226ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 30 હજાર 678 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 65 હજાર 480 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

1,48,124 એક્ટિવ કેસ અને 792 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 33 હજાર 427ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7912 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 77 હજાર 391 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,48,124 એક્ટિવ કેસ છે, જેમાંથી 792 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,47,332 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 5 મે સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
9 એપ્રિલ4541228042
10 એપ્રિલ5011252549
11 એપ્રિલ5469297654
12 એપ્રિલ6021285455
13 એપ્રિલ6690274867
14 એપ્રિલ7410264273
15 એપ્રિલ8152302381
16 એપ્રિલ8920338794
17 એપ્રિલ9541378397
18 એપ્રિલ103403981110
19 એપ્રિલ114034179117
20 એપ્રિલ122064339121
21 એપ્રિલ125534802125
22 એપ્રિલ131055010137
23 એપ્રિલ138045618142
24 એપ્રિલ140976479152
25 એપ્રિલ142966727157
26 એપ્રિલ143407727158
27 એપ્રિલ143527803170
28 એપ્રિલ141208595174
29 એપ્રિલ143279544180
30 એપ્રિલ1460510180173
1 મે1384710582172
2 મે1297811146153
3 મે1282011999140
4 મે1305012121131
5 મે1295512995133
કુલ આંક3883892464983606

રાજ્યમાં કુલ 633427 કેસ, 7912 દર્દીના મોત અને 477391 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ189,684118,9963,039
સુરત123,815104,4071,673
વડોદરા55,57046,227582
રાજકોટ46,46141,906542
જામનગર26,37820,330289
મહેસાણા18,09012,91798
ગાંધીનગર16,50013,336164
ભાવનગર15,86110,276197
જૂનાગઢ11,3859,361131
બનાસકાંઠા9,9098,884111
પાટણ9,2647,38191
કચ્છ9,0206,24395
ભરૂચ8,0866,13972
પંચમહાલ7,6496,32344
દાહોદ7,2625,82429
અમરેલી7,0855,87660
ખેડા7,1816,04428
સુરેન્દ્રનગર6,7974,939121
સાબરકાંઠા6,2534,532112
મોરબી5,6754,65682
મહીસાગર5,8313,93844
આણંદ5,6554,64527
ગીર-સોમનાથ4,9153,63734
નવસારી4,9173,44713
નર્મદા4,5093,5408
વલસાડ3,9702,59234
તાપી3,5672,27412
અરવલ્લી3,0041,86451
દેવભૂમિ દ્વારકા2,4381,55244
છોટાઉદેપુર2,4081,85823
બોટાદ1,8351,46736
પોરબંદર1,6041,3178
ડાંગ68750414
અન્ય રાજ્ય1621593
કુલ633,427477,3917,912