કોરોના ગુજરાત LIVE:અમદાવાદ,ગાંધીનગર અને મોરબીમાં કોરોનાથી 1-1 મોત; 947 નવા કેસ સામે 1198 દર્દી રિકવર

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 947 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1198 દર્દી સાજા થયા છે. તો અમદાવાદ શહેર, ગાંધીનગર શહેર અને મોરબી જિલ્લામાં 1-1 દર્દી મળી કુલ 3નાં મોત થયાં છે. અમદાવાદમાં 315 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ સુધરીને 98.65 ટકા થયો છે.

5995 એક્ટિવ કેસ, 22 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 58 હજાર 581ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 975 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 42 હજાર 561 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 5995 એક્ટિવ કેસ છે, 22 દર્દી વેન્ટિલેટર પર છે અને 5970 દર્દીઓની હાલત સ્થિર છે.

ઓગસ્ટ મહિનામાં 5 દર્દીના મોત
આજે 5 ઓગસ્ટે અમદાવાદ શહેર-મોરબી અને ગાંધીનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં છે, 4 ઓગસ્ટે ભાવનગર શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું, 1 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું, જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં. 22મી જુલાઈએ અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 23મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત નોઁધાયું હતું. 25મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 અને અરવલ્લી જિલ્લામાં 1 દર્દીનું મોત થયું હતું. 26મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 28મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 29મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 3 દર્દીનું મોત થયાં હતાં. 30મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીનાં મોત થયા હતા.

1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9898730
28 જુલાઈ11018861
29 જુલાઈ11289023
30 જુલાઈ10129542
31 જુલાઈ9426790
1 ઓગસ્ટ6067291
2 ઓગસ્ટ87410300
3 ઓગસ્ટ10599090
4 ઓગસ્ટ87110311
5 ઓગસ્ટ94711983
કુલ આંક275082451929

રાજ્યમાં કુલ 1259528 કેસ, 10975 દર્દીનાં મોત અને 1242561 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ398,573392,8933,637
સુરત209,226206,6502,081
વડોદરા143,993142,193921
રાજકોટ86,17184,915799
જામનગર42,33741,727520
ગાંધીનગર37,15536,547229
મહેસાણા32,76232,233195
ભાવનગર30,28229,786365
જૂનાગઢ22,79822,518272
કચ્છ19,88419,626146
બનાસકાંઠા18,77818,463166
ભરૂચ17,73617,514152
પાટણ16,85216,612129
આણંદ15,87515,76753
ખેડા14,86414,79655
પંચમહાલ13,63613,52783
વલસાડ13,55913,38392
અમરેલી13,31013,130105
નવસારી12,47412,35441
સાબરકાંઠા12,11411,867163
દાહોદ11,32511,27346
મોરબી11,13410,95396
સુરેન્દ્રનગર10,26110,080139
ગીર-સોમનાથ9,8329,73767
મહીસાગર8,8898,80175
નર્મદા6,6406,62515
તાપી5,9025,84630
અરવલ્લી5,8735,75182
દેવભૂમિ દ્વારકા5,3715,26089
પોરબંદર4,3654,29125
છોટાઉદેપુર3,7573,71938
બોટાદ2,3762,32348
ડાંગ1,2621,24218
અન્ય રાજ્ય1621593
કુલ1,259,5281,242,56110975
અન્ય સમાચારો પણ છે...