તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત:રાજ્યમાં ફરી કોરોનાના નવા કેસનો આંકડો 13 હજારને પાર, 13050 નવા કેસ સામે 12121 દર્દીઓ ડિસ્ચાર્જ થયા અને 131ના મોત

એક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 1,48,297 એક્ટિવ કેસ જેમાંથી 778 દર્દી વેન્ટિલેટર પર અને 1,47,519 દર્દીની હાલત સ્થિર
  • રાજ્યમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 1, 27 ,3,040, કુલ 1, 27,0 3 ,040નું વેક્સિનેશન પૂર્ણ

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ હતી અને ત્રીજા દિવસે નવા કેસમાં ઘટાડો નોંધાયા બાદ ચોથા દિવસે ફરી 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 13,050 નવા કેસ નોંધાયા છે અને જ્યારે રિકવર થયેલા દર્દીની સંખ્યા 12,121 રહી છે. રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા કરતાં 929 નવા કેસ વધારે છે. છેલ્લા 5 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ 74.85 ટકા થયો છે

1 લાખ 29 હજાર 829ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 29 હજાર 829ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1 કરોડ 20 હજાર 449 લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 82 હજાર 591 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 27 લાખ 3 હજાર 40નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 52 હજાર 528ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22 હજાર 794 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 45 હજાર 281 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

1,48,297 એક્ટિવ કેસ અને 778 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 94 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 20 હજાર 472ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7,779 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 64 હજાર 396 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,48,297 એક્ટિવ કેસ છે, જેમાંથી 778 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,47,519 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 4 મે સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
9 એપ્રિલ4541228042
10 એપ્રિલ5011252549
11 એપ્રિલ5469297654
12 એપ્રિલ6021285455
13 એપ્રિલ6690274867
14 એપ્રિલ7410264273
15 એપ્રિલ8152302381
16 એપ્રિલ8920338794
17 એપ્રિલ9541378397
18 એપ્રિલ103403981110
19 એપ્રિલ114034179117
20 એપ્રિલ122064339121
21 એપ્રિલ125534802125
22 એપ્રિલ131055010137
23 એપ્રિલ138045618142
24 એપ્રિલ140976479152
25 એપ્રિલ142966727157
26 એપ્રિલ143407727158
27 એપ્રિલ143527803170
28 એપ્રિલ141208595174
29 એપ્રિલ143279544180
30 એપ્રિલ1460510180173
1 મે1384710582172
2 મે1297811146153
3 મે1282011999140
4 મે1305012121131
કુલ આંક3754342335033473

રાજ્યમાં કુલ 620472 કેસ, 7779 દર્દીના મોત અને 464396 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ185,436113,9073,016
સુરત122,349101,9701,660
વડોદરા54,46345,710569
રાજકોટ45,90041,254526
જામનગર25,64119,805275
મહેસાણા17,56512,41196
ગાંધીનગર16,19413,021164
ભાવનગર15,47010,001189
જૂનાગઢ11,0039,090122
બનાસકાંઠા9,7538,684107
પાટણ9,1107,21890
કચ્છ8,8476,06892
ભરૂચ7,9955,94370
પંચમહાલ7,4126,20242
દાહોદ7,0645,65828
અમરેલી6,9295,79759
ખેડા7,0015,87627
સુરેન્દ્રનગર6,6024,847119
સાબરકાંઠા6,1064,421107
મોરબી5,5834,60481
મહીસાગર5,6433,85942
આણંદ5,4984,45826
ગીર-સોમનાથ4,7233,52033
નવસારી4,7013,31912
નર્મદા4,4223,5006
વલસાડ3,8522,49233
તાપી3,4542,22712
અરવલ્લી2,8801,80150
દેવભૂમિ દ્વારકા2,3801,54144
છોટાઉદેપુર2,2901,80422
બોટાદ1,8171,44635
પોરબંદર1,5601,2798
ડાંગ66750414
અન્ય રાજ્ય1621593
કુલ620,472464,3967,779

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો