કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 871 નવા કેસ સામે 1031 દર્દી રિકવર, ભાવનગર શહેરમાં એકનું મોત

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 871 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1031 દર્દી સાજા થયા છે. તો ભાવનગર શહેરમાં એક દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં 287 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ સુધરીને 98.63 ટકા થયો છે. આજે એક પણ મોત નોંધાયું નથી.

6246 એક્ટિવ કેસ, 23 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 58 હજાર 581ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 972 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 41 હજાર 363 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 6246 એક્ટિવ કેસ છે, 23 દર્દી વેન્ટિલેટર પર છે અને 6223 દર્દીઓની હાલત સ્થિર છે.

ઓગસ્ટ મહિનામાં 2 દર્દીના મોત
આજે 4 ઓગસ્ટે ભાવનગર શહેરમાં 1 દર્દીનું મોત થયું છે,1 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું, જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં. 22મી જુલાઈએ અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 23મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત નોઁધાયું હતું. 25મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 અને અરવલ્લી જિલ્લામાં 1 દર્દીનું મોત થયું હતું. 26મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 28મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 29મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 3 દર્દીનું મોત થયાં હતાં. 30મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીનાં મોત થયા હતા.

1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9898730
28 જુલાઈ11018861
29 જુલાઈ11289023
30 જુલાઈ10129542
31 જુલાઈ9426790
1 ઓગસ્ટ6067291
2 ઓગસ્ટ87410300
3 ઓગસ્ટ10599090
4 ઓગસ્ટ87110311
કુલ આંક265612332126

રાજ્યમાં કુલ 1258581 કેસ, 10972 દર્દીનાં મોત અને 1241363 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ398,258392,5873,636
સુરત209,160206,5342,081
વડોદરા143,853142,055921
રાજકોટ86,08884,871799
જામનગર42,32441,715520
ગાંધીનગર37,12336,462228
મહેસાણા32,67332,136195
ભાવનગર30,26829,713365
જૂનાગઢ22,79622,515272
કચ્છ19,85219,618146
બનાસકાંઠા18,75918,444166
ભરૂચ17,72117,504152
પાટણ16,84716,597129
આણંદ15,86715,75153
ખેડા14,86014,79155
પંચમહાલ13,63413,52283
વલસાડ13,54813,36192
અમરેલી13,27913,113105
નવસારી12,45912,33541
સાબરકાંઠા12,10211,837163
દાહોદ11,32511,27246
મોરબી11,12810,93995
સુરેન્દ્રનગર10,25410,074139
ગીર-સોમનાથ9,8309,73367
મહીસાગર8,8858,80275
નર્મદા6,6406,62515
તાપી5,8985,84030
અરવલ્લી5,8675,74482
દેવભૂમિ દ્વારકા5,3715,25689
પોરબંદર4,3554,28025
છોટાઉદેપુર3,7573,71838
બોટાદ2,3762,32348
ડાંગ1,2621,24218
અન્ય રાજ્ય1621593
કુલ1,258,5811,241,46810972
અન્ય સમાચારો પણ છે...