તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત:બીજી વેવમાં પહેલીવાર 20થી ઓછા કેસ, અમદાવાદ શહેરના 5 મળીને રાજ્યમાં 17 નવા કેસ, 42 દર્દી ડિસ્ચાર્જ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના 3 કોર્પોરેશન અને 7 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા
  • રાજ્યમાં સતત 10 દિવસથી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નહીં

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો હવે અંત નજીક છે. બીજી વેવમાં પહેલીવાર 20થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં માત્ર 17 નવા કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ 5 કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે. જો કે તેની સામે 42 દર્દી સાજા થયા છે. રાજ્યના 3 કોર્પોરેશન અને 7 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા છે. જ્યારે 5 કોર્પોરેશન અને 26 જિલ્લામાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા છે. રાજ્યમાં રિક્વરી રેટ 98.75 ટકા રહ્યો છે. જ્યારે સતત 16મા દિવસે એક પણ મોત નોંધાયું નથી.

રાજ્યમાં સતત 10 દિવસથી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા નથી. ઉલ્લેખનીય છે કે, 23મી જુલાઈ સુધી સતત 12 દિવસ સુધી રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કેસ ડબલ ડિજિટમાં નોંધાયા ન હતા.

226 એક્ટિવ કેસ અને 5 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 939ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 637 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 226 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 221 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ843003
2 જુલાઈ802282
3 જુલાઈ761903
4 જુલાઈ701282
5 જુલાઈ621942
6 જુલાઈ692081
7 જુલાઈ652890
8 જુલાઈ625340
9 જુલાઈ561961
10 જુલાઈ532580
11 જુલાઈ422620
12 જુલાઈ321611
13 જુલાઈ311130
14 જુલાઈ41710
15 જુલાઈ38900
16 જુલાઈ39700
17 જુલાઈ371101
18 જુલાઈ33711
19 જુલાઈ24740
20 જુલાઈ29610
21 જુલાઈ28500
22 જુલાઈ34530
23 જુલાઈ36610
24 જુલાઈ39420
25 જુલાઈ30420
26 જુલાઈ31490
27 જુલાઈ30570
28 જુલાઈ28390
29 જુલાઈ27330
30 જુલાઈ21290
31 જુલાઈ27350
1 ઓગસ્ટ23210
2 ઓગસ્ટ22250
3 ઓગસ્ટ17420
કુલ આંક2603418617

રાજ્યમાં કુલ 824939 કેસ, 10076 દર્દીના મોત અને 814637 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ237,985234,5103,411
સુરત143,453141,4801,954
વડોદરા77,88277,050788
રાજકોટ57,90757,174723
જામનગર34,94434,454477
મહેસાણા24,41424,231177
ભાવનગર21,41021,108300
ગાંધીનગર20,73820,522205
જૂનાગઢ20,46520,184271
બનાસકાંઠા13,63013,468162
કચ્છ12,58612,438145
પંચમહાલ11,77011,69570
પાટણ11,62411,493129
ભરૂચ11,42411,302118
અમરેલી10,80010,696102
ખેડા10,41710,36948
દાહોદ9,9429,89938
આણંદ9,6189,56149
સાબરકાંઠા9,3149,155157
ગીર-સોમનાથ8,5518,48167
મહીસાગર8,1928,11972
સુરેન્દ્રનગર8,1217,985136
નવસારી7,1527,12424
મોરબી6,5026,41387
વલસાડ6,2436,19449
નર્મદા5,9525,93515
અરવલ્લી5,1835,10578
તાપી4,4354,41322
દેવભૂમિ દ્વારકા4,1724,08882
પોરબંદર3,4743,45519
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17542
ડાંગ86484518
અન્ય રાજ્ય1621593
કુલ824,939814,63710,076