તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત:રાજ્યમાં સતત બીજા દિવસે ઓલટાઈમ હાઈ 2815 નવા કેસ, સાડા 3 મહિના બાદ 13 દર્દીના મોત, એક્ટિવ કેસ 14 હજારને પાર

8 દિવસ પહેલા
  • રાજ્યમાં 14,298 એક્ટિવ કેસ, જેમાંથી 161 દર્દી વેન્ટિલેટર પર અને 14,137 દર્દીની હાલત સ્થિર

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2815 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2063 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સુરતમાં 5, અમદાવાદમાં 4, ભાવનગર, રાજકોટ, તાપી અને વડોદરામાં 1-1 મળી કુલ 13 દર્દીના મોત થયાં છે. અગાઉ 11 ડિસેમ્બરે 13 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક 4552એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 94.03 ટકા છે. સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 14 હજારને પાર થઈ ગયો છે.

14,298 એક્ટિવ કેસ અને 161 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 42 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 15 હજાર 563ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,552 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 96 હજાર 713 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,298 એક્ટિવ કેસ છે, જેમાંથી 161 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 14,137 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં
આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક વેક્સિનેશન કરાયું છે અને 4 લાખ 88 હજાર 568ને વેક્સિન અપાઈ હતી. અત્યાર સુધી 62 લાખ 30 હજાર 249 લોકોને પ્રથમ ડોઝ અને 7 લાખ 64 હજાર 347 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 65 લાખ 6 હજાર 28નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 3 લાખ 71 હજાર 55 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 32 હજાર 624ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 3 એપ્રિલ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
કુલ આંક7052565830246

રાજ્યમાં કુલ 3,15,563 કેસ અને 4,552 દર્દીના મોત અને 2,96,713 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ74,53469,9562,366
સુરત67,13662,2921,027
વડોદરા35,53333,080251
રાજકોટ27,70626,032211
જામનગર11,58911,22036
ગાંધીનગર9,7449,218109
મહેસાણા7,6727,32738
ભાવનગર7,0766,51971
જૂનાગઢ5,7995,66633
કચ્છ5,0844,81633
બનાસકાંઠા4,9104,80939
પંચમહાલ4,8474,67624
ભરૂચ4,6804,46620
પાટણ4,6944,35453
અમરેલી4,2964,06333
ખેડા3,9633,80719
દાહોદ3,7823,5877
સુરેન્દ્રનગર3,7483,60714
મોરબી3,6933,46319
સાબરકાંઠા3,4993,36413
આણંદ3,1392,97217
ગીર-સોમનાથ2,7832,69924
નર્મદા2,5762,4551
મહીસાગર2,4882,23813
નવસારી1,8171,7368
વલસાડ1,6201,4749
અરવલ્લી1,3201,23826
દેવભૂમિ દ્વારકા1,2721,1915
તાપી1,2011,1458
બોટાદ1,0991,05914
છોટાઉદેપુર1,1091,0683
પોરબંદર7667544
ડાંગ2242011
અન્ય રાજ્ય1621593
કુલ315,563296,7134,552
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો