કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 1 હજારથી ઓછા 942 નવા કેસ, 679 દર્દી રિકવર અને એક પણ મોત નહીં

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કોરોનાના કેસમાં આજે નજીવો ઘટાડો થયો છે. પરંતુ એક્ટિવ કેસનો આંકડો સાડા 6 હજારને પાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 942 નવા કેસ નોંધાયા છે. જ્યારે 679 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 329 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.61 ટકા થયો છે.

6537 એક્ટિવ કેસ, 14 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 55 હજાર 171ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 970 પર સ્થિર થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 37 હજાર 664 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 6537 એક્ટિવ કેસ છે, 14 દર્દી વેન્ટિલેટર પર છે અને 6523 દર્દીઓની હાલત સ્થિર છે.

જુલાઈ મહિનામાં 24 દર્દીના મોત
30મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીનાં મોત થયા હતા, જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં. 22મી જુલાઈએ અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 23મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત નોઁધાયું હતું. 25મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 અને અરવલ્લી જિલ્લામાં 1 દર્દીનું મોત થયું હતું. 26મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 28મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 29મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 3 દર્દીનું મોત થયાં હતાં.

1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9898730
28 જુલાઈ11018861
29 જુલાઈ11289023
30 જુલાઈ10129542
31 જુલાઈ9426790
કુલ આંક231511962224

રાજ્યમાં કુલ 1255171 કેસ, 10970 દર્દીનાં મોત અને 1237664 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ397,173391,2393,635
સુરત208,884206,2352,081
વડોદરા143,403141,664921
રાજકોટ85,82084,653799
જામનગર42,27041,669520
ગાંધીનગર36,88836,236228
મહેસાણા32,48231,830195
ભાવનગર30,20629,647364
જૂનાગઢ22,78722,508272
કચ્છ19,77219,445146
બનાસકાંઠા18,70218,387166
ભરૂચ17,69017,439152
પાટણ16,77216,502129
આણંદ15,81715,69753
ખેડા14,84314,77255
પંચમહાલ13,61313,50283
વલસાડ13,49313,30892
અમરેલી13,20213,030105
નવસારી12,40112,27341
સાબરકાંઠા12,04411,783163
દાહોદ11,32111,26946
મોરબી11,07010,88795
સુરેન્દ્રનગર10,23210,057139
ગીર-સોમનાથ9,8129,72567
મહીસાગર8,8778,79775
નર્મદા6,6406,62515
તાપી5,8825,82130
અરવલ્લી5,8345,73382
દેવભૂમિ દ્વારકા5,3515,24589
પોરબંદર4,3364,25325
છોટાઉદેપુર3,7573,71838
બોટાદ2,3742,31448
ડાંગ1,2611,24218
અન્ય રાજ્ય1621593
કુલ1,255,1711,237,66410,970
અન્ય સમાચારો પણ છે...