કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં રેકોર્ડબ્રેક 14,605 નવા કેસ નોંધાયા તેની સામે પહેલીવાર 10 હજારથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો, 173ના મોત

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 1,42,046 એક્ટિવ કેસ, જેમાંથી 613 દર્દી વેન્ટિલેટર પર અને 1,41,433દર્દીની હાલત સ્થિર
  • રાજ્યમાં છેલ્લા 90 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી

કોરોના મહામારીની નાગચૂડમાં સપડાયેલા ગુજરાતમાં સતત બીજા દિવસે રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14,605 નવા કેસ નોંધાયા છે. જ્યારે 10,180 કોરોના દર્દી રિકવર થયા છે. જ્યારે 173 દર્દીનાં મોત થયાં છે અને કુલ મોતનો આંકડો 7183 થયો છે. સતત એક સપ્તાહ એટલે કે સાત દિવસથી મોતનો આંકડો 150થી વધુ આવી રહ્યો છે અને આજે રિક્વરી રેટ ઘટીને 73.72 ટકા થયો છે.

1 લાખ 64 હજાર 425ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 64 હજાર 425ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 96 લાખ 94 હજાર 767 લોકોને પ્રથમ ડોઝ અને 23 લાખ 92 હજાર 499 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 20 લાખ 87 હજાર 266નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 53 હજાર 216 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 94 હજાર 377ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

1,42,046 એક્ટિવ કેસ અને 572 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 90 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખ 67 હજાર 777ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7,183 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 18 હજાર 548 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,42,046 એક્ટિવ કેસ છે, જેમાંથી 613 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,41,433 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
9 એપ્રિલ4541228042
10 એપ્રિલ5011252549
11 એપ્રિલ5469297654
12 એપ્રિલ6021285455
13 એપ્રિલ6690274867
14 એપ્રિલ7410264273
15 એપ્રિલ8152302381
16 એપ્રિલ8920338794
17 એપ્રિલ9541378397
18 એપ્રિલ103403981110
19 એપ્રિલ114034179117
20 એપ્રિલ122064339121
21 એપ્રિલ125534802125
22 એપ્રિલ131055010137
23 એપ્રિલ138045618142
24 એપ્રિલ140976479152
25 એપ્રિલ142966727157
26 એપ્રિલ143407727158
27 એપ્રિલ143527803170
28 એપ્રિલ141208595174
29 એપ્રિલ143279544180
30 એપ્રિલ1460510180173
કુલ આંક3227391876552877

રાજ્યમાં કુલ 5,67,777 કેસ, 7,183 દર્દીના મોત અને 4,18,548 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ166,20798,5772,918
સુરત115,04891,1951,600
વડોદરા51,06643,306506
રાજકોટ43,42238,827467
જામનગર22,75118,089218
મહેસાણા15,93711,19885
ગાંધીનગર14,93312,152159
ભાવનગર13,1969,029144
જૂનાગઢ9,7978,24790
બનાસકાંઠા9,0307,81895
પાટણ8,5536,54078
કચ્છ8,1685,74880
ભરૂચ7,6315,42760
પંચમહાલ6,9525,78038
અમરેલી6,5585,38447
દાહોદ6,5325,11123
ખેડા6,2745,20923
સુરેન્દ્રનગર6,2604,52695
સાબરકાંઠા5,4904,08890
મોરબી5,1774,34178
આણંદ4,9263,88725
મહીસાગર4,5693,18236
ગીર-સોમનાથ4,2443,19429
નર્મદા3,9923,2032
નવસારી4,0802,8389
વલસાડ3,3572,17328
તાપી3,1421,9049
અરવલ્લી2,4621,56146
દેવભૂમિ દ્વારકા2,2021,46237
છોટાઉદેપુર1,9501,49516
બોટાદ1,7291,38329
પોરબંદર1,37011177
ડાંગ61042814
અન્ય રાજ્ય1621593
કુલ567,777418,5487,183