કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 191 કેસ સામે 318 દર્દી રિકવર, કોરોનાથી અમદાવાદ શહેરમાં એકનું મોત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 191 નવા કેસ નોંધાયા છે. જ્યારે 318 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેર એક દર્દીનું થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.02 ટકા પર પહોંચ્યો છે.

1470 એક્ટિવ કેસ, 13 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 70 હજાર 448ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 11 હજાર 14 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 58 હજાર 155 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 1470 એક્ટિવ કેસ છે, 13 દર્દી વેન્ટિલેટર પર છે અને 1457 દર્દીઓની હાલત સ્થિર છે.

1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9898730
28 જુલાઈ11018861
29 જુલાઈ11289023
30 જુલાઈ10129542
31 જુલાઈ9426790
1 ઓગસ્ટ6067291
2 ઓગસ્ટ87410300
3 ઓગસ્ટ10599090
4 ઓગસ્ટ87110311
5 ઓગસ્ટ94711983
6 ઓગસ્ટ9659280
7 ઓગસ્ટ7688993
8 ઓગસ્ટ6616922
9 ઓગસ્ટ6788101
10 ઓગસ્ટ67810824
11 ઓગસ્ટ5528742
12 ઓગસ્ટ4599220
13 ઓગસ્ટ5658913
14 ઓગસ્ટ5997371
15 ઓગસ્ટ2906352
16 ઓગસ્ટ4256631
17 ઓગસ્ટ3836642
18 ઓગસ્ટ3675520
19 ઓગસ્ટ3744510
20 ઓગસ્ટ2586373
21 ઓગસ્ટ2304960
22 ઓગસ્ટ1693270
23 ઓગસ્ટ2944041
24 ઓગસ્ટ3083600
25 ઓગસ્ટ2823521
26 ઓગસ્ટ2903562
27 ઓગસ્ટ3142262
28 ઓગસ્ટ2512081
29 ઓગસ્ટ1582431
30 ઓગસ્ટ2253371
31 ઓગસ્ટ1962753
1 સપ્ટેમ્બર1822552
2 સપ્ટેમ્બર1913181
કુલ આંક386204011368

રાજ્યમાં કુલ 1270639 કેસ, 11014 દર્દીનાં મોત અને 1258155 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ402,158398,0613,655
સુરત210,291207,9652,082
વડોદરા145,618144,437921
રાજકોટ87,11186,227805
જામનગર42,51841,986521
ગાંધીનગર37,76437,427231
મહેસાણા33,17532,962196
ભાવનગર30,39530,007369
જૂનાગઢ22,81222,539272
કચ્છ20,18620,022146
બનાસકાંઠા18,98318,797166
ભરૂચ17,89617,696153
પાટણ16,96416,821129
આણંદ15,99515,92954
ખેડા14,91714,85955
પંચમહાલ13,74013,65083
વલસાડ13,85013,69993
અમરેલી13,49813,391105
નવસારી12,67912,61942
સાબરકાંઠા12,31212,138163
દાહોદ11,34211,29246
મોરબી11,30211,19696
સુરેન્દ્રનગર10,31310,173139
ગીર-સોમનાથ9,8749,79569
મહીસાગર8,9078,82975
નર્મદા6,6416,62615
તાપી5,9415,89930
અરવલ્લી5,9785,89182
દેવભૂમિ દ્વારકા5,4195,32989
પોરબંદર4,4584,41925
છોટાઉદેપુર3,7643,72638
બોટાદ2,3802,32948
ડાંગ1,2961,26018
અન્ય રાજ્ય1621593
કુલ1,270,6391,258,15511014
અન્ય સમાચારો પણ છે...