તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:4 શહેર અને 22 જિલ્લામાં એકેય મોત નહીં, એક મહિના બાદ પહેલીવાર 1333ના રિપોર્ટ પોઝિટિવ, 4098 દર્દી ડિસ્ચાર્જ અને 18ના મોત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 12 હજાર 63ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 75 હજાર 958 દર્દી ડિસ્ચાર્જ

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે અને સતત એક મહિનાથી કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં ત્રિપલ ડિજિટમાં નવા કેસ નોંધાયા છે. તો રાજ્યના 4 શહેર અને 22 જિલ્લામાં એકેય દર્દીનું મોત થયું નથી. અઢી મહિના બાદ પહેલીવાર 1415થી ઓછા નવા કેસ નોધાયા છે. અગાઉ 19 માર્ચે એટલા કેસ નોઁધાયા હતા. રાજ્યમાં 24 કલાકમાં 1333 નવા કેસ નોંધાયા છે. તો સતત ત્રીજા દિવસે 5 હજારથી ઓછા દર્દીએ કોરોનાને હરાવ્યો છે અને 4 હજાર 98 દર્દી સાજા થયા છે. તો દૈનિક મૃત્યુઆંક 18 થયો છે. 31 મેના રોજ 18ના મોત થયા હતા. આમ સતત 29મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 95.55 ટકા થયો છે.

26 હજાર 232 એક્ટિવ કેસ અને 452 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 12 હજાર 63ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 873 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 7 લાખ 75 હજાર 958 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 26 હજાર 232 એક્ટિવ કેસ છે, જેમાંથી 452 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 25 હજાર 780 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1લી જાન્યુઆરીથી 2 જૂન સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
9 એપ્રિલ4541228042
10 એપ્રિલ5011252549
11 એપ્રિલ5469297654
12 એપ્રિલ6021285455
13 એપ્રિલ6690274867
14 એપ્રિલ7410264273
15 એપ્રિલ8152302381
16 એપ્રિલ8920338794
17 એપ્રિલ9541378397
18 એપ્રિલ103403981110
19 એપ્રિલ114034179117
20 એપ્રિલ122064339121
21 એપ્રિલ125534802125
22 એપ્રિલ131055010137
23 એપ્રિલ138045618142
24 એપ્રિલ140976479152
25 એપ્રિલ142966727157
26 એપ્રિલ143407727158
27 એપ્રિલ143527803170
28 એપ્રિલ141208595174
29 એપ્રિલ143279544180
30 એપ્રિલ1460510180173
1 મે1384710582172
2 મે1297811146153
3 મે1282011999140
4 મે1305012121131
5 મે1295512995133
6 મે1254513021123
7 મે1206413085119
8 મે1189214737119
9 મે1108414770121
10 મે1159214931117
11 મે1099015198118
12 મે1101715264102
13 મે1074215269109
14 મે999515365104
15 મે90611507695
16 મે82101448382
17 મે71351234281
18 મે6447955767
19 મે5246900171
20 મે4773830864
21 મે4251878365
22 મે4205844554
23 મે3794873453
24 મે3187930545
25 મે3250967644
26 મે30851000736
27 મે2869930233
28 મે2521796527
29 મે2230710929
30 મે1871514625
31 મે1681472118
1 જૂન1561486922
2 જૂન1333409818
કુલ આંક5670205450655567

રાજ્યમાં કુલ 812063 કેસ, 9958 દર્દીના મોત અને 775958 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ235,842228,2293,349
સુરત141,323136,2941,916
વડોદરા75,63569,953773
રાજકોટ56,97155,930719
જામનગર34,49632,020463
મહેસાણા24,23022,526175
ભાવનગર21,23120,045290
ગાંધીનગર20,52019,210201
જૂનાગઢ19,71018,523260
બનાસકાંઠા13,43713,046160
કચ્છ12,35910,860145
પાટણ11,57911,022128
પંચમહાલ11,58711,21370
ભરૂચ11,09610,596112
અમરેલી10,52710,02394
દાહોદ9,8889,72638
ખેડા10,2099,88546
આણંદ9,3548,97346
સાબરકાંઠા9,1568,688151
સુરેન્દ્રનગર8,0817,857136
મહીસાગર8,0927,86367
ગીર-સોમનાથ8,0667,56763
મોરબી6,4676,30587
નવસારી6,8916,46922
નર્મદા5,9085,70213
વલસાડ5,9835,58949
અરવલ્લી5,0874,71273
તાપી4,3934,17019
દેવભૂમિ દ્વારકા4,0163,76876
છોટાઉદેપુર3,3853,26535
પોરબંદર3,3272,99019
બોટાદ2,2031,93442
ડાંગ85382618
અન્ય રાજ્ય1621593
કુલ812,063775,9589,858
અન્ય સમાચારો પણ છે...