કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 874 નવા કેસ, 1030 દર્દી રિકવર; આજે એક પણ મોત નહીં

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 606 નવા કેસ નોંધાયા છે. જ્યારે 729 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 176 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.62 ટકા થયો છે. આજે એક પણ મોત નોંધાયું નથી.

6413 એક્ટિવ કેસ, 13 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 55 હજાર 777ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 971 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 38 હજાર 393 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 6413 એક્ટિવ કેસ છે, 13 દર્દી વેન્ટિલેટર પર છે અને 6410 દર્દીઓની હાલત સ્થિર છે

જુલાઈ મહિનામાં 24 દર્દીના મોત
1 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું, જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં. 22મી જુલાઈએ અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 23મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત નોઁધાયું હતું. 25મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 અને અરવલ્લી જિલ્લામાં 1 દર્દીનું મોત થયું હતું. 26મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 28મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 29મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 3 દર્દીનું મોત થયાં હતાં. 30મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીનાં મોત થયા હતા.

1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9898730
28 જુલાઈ11018861
29 જુલાઈ11289023
30 જુલાઈ10129542
31 જુલાઈ9426790
1 ઓગસ્ટ6067291
2 ઓગસ્ટ87410300
કુલ આંક246312138125

રાજ્યમાં કુલ 1256651 કેસ, 10971 દર્દીનાં મોત અને 1239438 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ397,644391,7843,636
સુરત209,014206,3852,081
વડોદરા143,606141,844921
રાજકોટ85,90184,778799
જામનગર42,29041,696520
ગાંધીનગર37,00336,311228
મહેસાણા32,59431,983195
ભાવનગર30,23429,711364
જૂનાગઢ22,78922,515272
કચ્છ19,81319,528146
બનાસકાંઠા18,72618,412166
ભરૂચ17,70217,468152
પાટણ16,80816,563129
આણંદ15,83415,72953
ખેડા14,85214,78255
પંચમહાલ13,62113,51283
વલસાડ13,51813,32792
અમરેલી13,21913,074105
નવસારી12,42112,31041
સાબરકાંઠા12,06611,811163
દાહોદ11,32111,26946
મોરબી11,10210,90995
સુરેન્દ્રનગર10,24310,066139
ગીર-સોમનાથ9,8229,73267
મહીસાગર8,8818,80075
નર્મદા6,6406,62515
તાપી5,8905,83030
અરવલ્લી5,8485,73882
દેવભૂમિ દ્વારકા5,3525,24889
પોરબંદર4,3424,26525
છોટાઉદેપુર3,7573,71838
બોટાદ2,3752,31448
ડાંગ1,2611,24218
અન્ય રાજ્ય1621593
કુલ1,256,6511,239,43810,971
અન્ય સમાચારો પણ છે...