તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના 8 લોકોને ભરખી ગયો, 2252 નવા કેસ, મૃત્યુઆંક 4500એ પહોંચ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સુરત શહેરમાં 3, અમદાવાદ શહેરમાં 3, રાજકોટ શહેરમાં 1 અને પંચમહાલમાં 1 મળીને કુલ 8 દર્દીના મોત
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 3 હજાર 118 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

ગુજરાતમાં કોરોના હવે માતેલોસાંઢ બન્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 2200થી વધુ એટલે કે 24 કલાકમાં 2252 નવા કેસ નોંધાયા છે. જ્યારે સતત બીજા દિવસે 8ના મોત થયા છે. જેમાં સુરતમાં 677 અને અમદાવાદમાં 612 નવા કેસ નોંધાયા છે. તેમજ 1731 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 3, અમદાવાદ શહેરમાં 3, રાજકોટ શહેરમાં 1 અને પંચમહાલમાં 1 મળીને કુલ 8 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,500 થયો છે.

એક્ટિવ કેસનો આંકડો 12 હજારને પાર
રાજ્યમાં છેલ્લા 37 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 3 હજાર 118 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,500 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 86 હજાર 577 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,041 એક્ટિવ કેસ છે, જેમાંથી 149 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 11,892 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 29 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
કુલ આંક58,08055,694194

રાજ્યમાં કુલ 303,118 કેસ અને 4,500 દર્દીના મોત અને 2,86,577 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ71,38766,9242,348
સુરત63,80258,8931008
વડોદરા33,81332,100246
રાજકોટ26,48625,261207
જામનગર11,29710,98636
ગાંધીનગર9,4719,070109
મહેસાણા7,4967,24938
ભાવનગર6,8146,39569
જૂનાગઢ5,7105,61133
કચ્છ4,9744,74033
બનાસકાંઠા4,8444,72939
પંચમહાલ4,7234,56324
ભરૂચ4,5604,37219
પાટણ4,5254,28753
અમરેલી4,179400233
સુરેન્દ્રનગર3,6623,56514
ખેડા3,8253,72918
દાહોદ3,6743,4737
મોરબી3,5793,41519
સાબરકાંઠા3,4073,31413
આણંદ3,0332,89217
ગીર-સોમનાથ2,7502,65124
નર્મદા2,4392,3141
મહીસાગર2,3432,13712
નવસારી1,7791,7018
વલસાડ1,5391,4509
અરવલ્લી12931,22726
દેવભૂમિ દ્વારકા12301,1785
તાપી11701,1207
બોટાદ10791,05214
છોટાઉદેપુર106910303
પોરબંદર7577434
ડાંગ2121891
અન્ય રાજ્ય1621593
કુલ303,118286,5774,500
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો