તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:કોરોના બેકાબૂ, સતત ચોથા દિવસે 1550થી વધુ કેસ, 16 દર્દીના મોત થયા, કુલ કેસ 2 લાખ 8 હજારથી વધુ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના હવે બેફામ બની ચૂક્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે 1550થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 68 હજાર 960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 1564ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1,451 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 90.95 ટકા થયો છે.

14,889 એક્ટિવ કેસ, 86 વેન્ટિલેટર પર, કુલ કેસ 2 લાખ 8 હજારથી વધુ
રાજ્યમાં અત્યાર સુધીમાં 77 લાખ 59 હજાર 339 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 8 હજાર 278ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,969એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 89 હજાર 420 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,889 એક્ટિવ કેસ છે, જેમાંથી 86 વેન્ટિલેટર પર જ્યારે 14,803 દર્દીની હાલત સ્થિર છે.

અત્યાર સુધીમાં 6 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં છવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540,26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ નોંધાયા હતા.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
13 નવેમ્બર115261078
14 નવેમ્બર1,1246995
15 નવેમ્બર107061001
16 નવેમ્બર92651040
17 નવેમ્બર112571,116
18 નવેમ્બર1,28181,274
19 નવેમ્બર134071113
20 નવેમ્બર142071040
21 નવેમ્બર151591271
22 નવેમ્બર1495131167
23 નવેમ્બર1,487171,234
24 નવેમ્બર1510161,286
25 નવેમ્બર1540141,283
26 નવેમ્બર1560161,302
27 નવેમ્બર1607161,388
28 નવેમ્બર1598151523
29 નવેમ્બર1564161,451
કુલ આંક70,88451672,188

​​​​​​રાજ્યમાં કુલ કેસ 2,08,278 અને 3,969ના મોત અને કુલ 1,89,420 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ49,7652,04744,494
સુરત43,38689740,557
વડોદરા19,91222017,855
ગાંધીનગર66081015750
ભાવનગર5292685017
બનાસકાંઠા3859343589
આણંદ1878161706
અરવલ્લી96624807
રાજકોટ16,27917314,702
મહેસાણા5350334797
પંચમહાલ3375202947
બોટાદ9307787
મહીસાગર163071368
પાટણ3572513055
ખેડા2150161941
સાબરકાંઠા2217122022
જામનગર9199358787
ભરૂચ3345183179
કચ્છ3218332998
દાહોદ236772202
ગીર-સોમનાથ2072241883
છોટાઉદેપુર76337013
વલસાડ129191257
નર્મદા164511499
દેવભૂમિ દ્વારકા9095842
જૂનાગઢ4258333952
નવસારી145571410
પોરબંદર6254608
સુરેન્દ્રનગર2941122581
મોરબી2607172318
તાપી9486911
ડાંગ1280120
અમરેલી3276262711
અન્ય રાજ્ય1623149
કુલ2,08,2783,9691,89,420
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો