તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:સવા વર્ષ બાદ રાજ્યમાં પહેલીવાર 100થી ઓછા કેસ, રાજ્યમાં માત્ર 96 નવા કેસ, એક શહેર અને 14 જિલ્લામાં એક પણ કેસ નહીં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ શહેર, છોટાઉદેપુર અને તાપી જિલ્લામાં 1-1 મળીને કુલ 3 દર્દીના મોત
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 340ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અત્યાર સુધીમાં 8 લાખ 9 હજાર 821 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી વેવમાં રાજ્યમાં પહેલીવાર 100થી ઓછા કેસ નોઁધાયા છે. સવા વર્ષ બાદ 24 કલાકમાં 96 નવા કેસ નોંધાયા છે. અગાઉ 14 એપ્રિલે 78 કેસ હતા, જોકે તેના બીજા દિવસે એટલે કે 15 એપ્રિલે 116 કેસ નોધાયા હતા. રાજ્યના 14 જિલ્લા અને ભાવનગર શહેરમાં શૂન્ય કેસ છે. અમદાવાદ શહેર, છોટાઉદેપુર અને તાપી જિલ્લામાં 1-1 મળીને કુલ 3 દર્દીના મોત થયા છે. તેમજ 315 દર્દી સાજા થયા છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 98.36 ટકા થયો છે.

3465 એક્ટિવ કેસ અને 14 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 340ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 54 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 9 હજાર 821 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3 હજાર 465 એક્ટિવ કેસ છે, જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 3 હજાર 451 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1લી જૂનથી 28 જૂન સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન1561486922
2 જૂન1333409818
3 જૂન1207301817
4 જૂન1120339816
5 જૂન996300415
6 જૂન848291512
7 જૂન778261311
8 જૂન695212211
9 જૂન644167510
10 જૂન544150511
11 જૂન48115269
12 જૂન49012786
13 જૂન45510636
14 જૂન40511066
15 જૂન35210064
16 જૂન2989355
17 જૂન2837706
18 જૂન2627765
19 જૂન2288745
20 જૂન1856514
21 જૂન1516192
22 જૂન1356123
23 જૂન1384873
24 જૂન1295072
25 જૂન1234313
26 જૂન1223523
27 જૂન1123053
28 જૂન963153
કુલ આંક1417142830221

રાજ્યમાં કુલ 823340 કેસ, 10054 દર્દીના મોત અને 809821 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ237,643233,0603,401
સુરત143,153140,3821,950
વડોદરા77,65976,729787
રાજકોટ57,80956,988723
જામનગર34,88234,343477
મહેસાણા24,39024,132177
ભાવનગર21,38320,922299
ગાંધીનગર20,70020,198205
જૂનાગઢ20,39820,022270
બનાસકાંઠા13,60413,423162
કચ્છ12,56712,398145
પંચમહાલ11,75911,67770
પાટણ11,62111,487129
ભરૂચ11,38311,254118
અમરેલી10,75410,633101
ખેડા10,40610,33948
દાહોદ9,9189,87738
આણંદ9,5839,51248
સાબરકાંઠા9,2999,124157
ગીર-સોમનાથ8,5118,27767
મહીસાગર8,1908,11572
સુરેન્દ્રનગર8,1077,965136
નવસારી7,1147,06724
મોરબી6,4946,40587
વલસાડ6,2136,10549
નર્મદા5,9415,92115
અરવલ્લી5,1825,07977
તાપી4,4294,40221
દેવભૂમિ દ્વારકા4,1494,03481
છોટાઉદેપુર3,3943,35338
પોરબંદર3,4633,42919
બોટાદ2,2162,16342
ડાંગ86184218
અન્ય રાજ્ય1621593
કુલ823,340809,81610,054