કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 5 મહિના બાદ એક હજારથી વધુ નવા કેસ, 1101 કેસ સામે 886 ડિસ્ચાર્જ, અમદાવાદમાં એકનું મોત

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1101 નવા કેસ નોંધાયા છે. જ્યારે 886 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 374 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.65 ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં 164 એટલે સાડા પાંચ મહિના બાદ એક હજારથી વધારે કેસ નોંધાયા છે. અગાઉ 14 ફેબ્રુઆરીએ 1040 નોંધાયા હતા.

5995 એક્ટિવ કેસ, 15 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 52 હજાર 89ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 965 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 35 હજાર 129 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 5995 એક્ટિવ કેસ છે, 15 દર્દી વેન્ટિલેટર પર છે અને 5980 દર્દીઓની હાલત સ્થિર છે.

જુલાઈ મહિનામાં 18 દર્દીના મોત
આજે 28મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું છે, જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં. 22મી જુલાઈએ અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 23મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત નોઁધાયું હતું. 25મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 અને અરવલ્લી જિલ્લામાં 1 દર્દીનું મોત થયું હતું. 26મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું.

1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
14 જૂન165770
15 જૂન1841121
16 જૂન2281170
17 જૂન2251410
18 જૂન2341590
19 જૂન2441310
20 જૂન2171300
21 જૂન2261630
22 જૂન4071900
23 જૂન4162300
24 જૂન3802090
25 જૂન4192180
26 જૂન4202560
27 જૂન3512480
28 જૂન4752480
29 જૂન5294080
30 જૂન5474190
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9898730
28 જુલાઈ11018861
કુલ આંક268972109021

રાજ્યમાં કુલ 1252089 કેસ, 10965 દર્દીનાં મોત અને 1235129 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ396,124390,3503,630
સુરત208,610206,0122,081
વડોદરા142,988141,403921
રાજકોટ85,67284,533799
જામનગર42,23741,632520
ગાંધીનગર36,68936,016228
મહેસાણા32,25031,631195
ભાવનગર30,14429,603364
જૂનાગઢ22,78322,502272
કચ્છ19,67519,358146
બનાસકાંઠા18,62418,337166
ભરૂચ17,64317,417152
પાટણ16,72616,439129
આણંદ15,78315,65853
ખેડા14,83114,75755
પંચમહાલ13,60213,49583
વલસાડ13,45313,26692
અમરેલી13,13613,003105
નવસારી12,35712,23541
સાબરકાંઠા11,99111,743163
દાહોદ11,31911,26846
મોરબી11,03410,86295
સુરેન્દ્રનગર10,21310,039139
ગીર-સોમનાથ9,8009,71967
મહીસાગર8,8768,79775
નર્મદા6,6406,62515
તાપી5,8705,81330
અરવલ્લી5,8265,72382
દેવભૂમિ દ્વારકા5,3455,23189
પોરબંદર4,3034,23225
છોટાઉદેપુર3,7573,71838
બોટાદ2,3662,31148
ડાંગ1,2601,24218
અન્ય રાજ્ય1621593
કુલ1,252,0891,235,12910,965
અન્ય સમાચારો પણ છે...