તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 57 દિવસ બાદ પહેલીવાર 850 નવા કેસ અને 7 દર્દીના મોત, 920 દર્દી ડિસ્ચાર્જ, હવે 100 દર્દીએ 93 દર્દી સાજા થવા લાગ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં 53 હજાર 75 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 850ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ 7 દર્દીના મોત થયા છે અને 920 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત 24માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 93.91 ટકા થયો છે. આમ 1 નવેમ્બર બાદ પહેલીવાર એટલે કે 57 દિવસ બાદ 850 કેસ નોંધાયા છે. આ પહેલા 1 નવેમ્બરે 960 કેસ નોંધાયા હતા.

10,435 એક્ટિવ કેસ, 63 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 27 હજાર 128 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 93 લાખ 37 હજાર 105 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 41 હજાર 845ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4282એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 27 હજાર 128 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 10,435 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 વેન્ટિલેટર પર જ્યારે 10372 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 27 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ઓક્ટોબર1,3511,33410
2 ઓક્ટોબર1,3101,25015
3 ઓક્ટોબર1343130412
4 ઓક્ટોબર130212469
5 ઓક્ટોબર1327140513
6 ઓક્ટોબર1335147310
7 ઓક્ટોબર131114149
8 ઓક્ટોબર1278126610
9 ઓક્ટોબર124315189
10 ઓક્ટોબર1221145610
11 ઓક્ટોબર118114139
12 ઓક્ટોબર116914428
13 ઓક્ટોબર1158137510
14 ઓક્ટોબર1175141411
15 ઓક્ટોબર1185132911
16 ઓક્ટોબર1191127911
17 ઓક્ટોબર116112709
18 ઓક્ટોબર109112339
19 ઓક્ટોબર99611478
20 ઓક્ટોબર112611288
21 ઓક્ટોબર1,1371,1809
22 ઓક્ટોબર1,1361,2017
23 ઓક્ટોબર1,1121,2646
24 ઓક્ટોબર102110136
25 ઓક્ટોબર9199637
26 ઓક્ટોબર9081,1024
27 ઓક્ટોબર9921,2385
28 ઓક્ટોબર98011076
29 ઓક્ટોબર98710874
30 ઓક્ટોબર96910276
31 ઓક્ટોબર93510145
1 નવેમ્બર86011285
2 નવેમ્બર87510044
3 નવેમ્બર9541,1976
4 નવેમ્બર97510226
5 નવેમ્બર99010557
6 નવેમ્બર103513214
7 નવેમ્બર10469315
8 નવેમ્બર10208197
9 નવેમ્બર9719935
10 નવેમ્બર10498795
11 નવેમ્બર112513526
12 નવેમ્બર1,12010386
13 નવેમ્બર115210786
14 નવેમ્બર1,1249956
15 નવેમ્બર107010016
16 નવેમ્બર92610405
17 નવેમ્બર11251,1167
18 નવેમ્બર1,2811,2748
19 નવેમ્બર134011137
20 નવેમ્બર142010407
21 નવેમ્બર151512719
22 નવેમ્બર1495116713
23 નવેમ્બર1,4871,23417
24 નવેમ્બર15101,28616
25 નવેમ્બર15401,28314
26 નવેમ્બર15601,30216
27 નવેમ્બર16071,38816
28 નવેમ્બર1598152315
29 નવેમ્બર15641,45116
30 નવેમ્બર1502140120
1 ડિસેમ્બર1477154715
2 ડિસેમ્બર1512157014
3 ડિસેમ્બર1540142713
4 ડિસેમ્બર1,5101,62718
5 ડિસેમ્બર1514153515
6 ડિસેમ્બર1455148517
7 ડિસેમ્બર1380156814
8 ડિસેમ્બર1325153115
9 ડિસેમ્બર1318155013
10 ડિસેમ્બર12701,46512
11 ડિસેમ્બર1,2231,40313
12 ડિસેમ્બર1204133812
13 ડિસેમ્બર1175134711
14 ડિસેમ્બર1120138911
15 ડિસેમ્બર1110123611
16 ડિસેમ્બર1160138410
17 ડિસેમ્બર111513058
18 ડિસેમ્બર107511559
19 ડિસેમ્બર10261,2527
20 ડિસેમ્બર101011907
21 ડિસેમ્બર96012687
22 ડિસેમ્બર98812097
23 ડિસેમ્બર95813096
24 ડિસેમ્બર99011818
25 ડિસેમ્બર91011148
26 ડિસેમ્બર89010027
27 ડિસેમ્બર8509207
કુલ આંક101, 790107,317806

રાજ્યમાં કુલ 2,41,845 કેસ અને 4282 દર્દીના મોત અને 2,27,128 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ56,96651,7902,237
સુરત48,82546,708953
વડોદરા24,30422,216234
રાજકોટ19,84218,548190
જામનગર10,1149,91435
ગાંધીનગર80097,566104
મહેસાણા6,6186,35538
ભાવનગર5,7825,60868
જૂનાગઢ4,8394,53533
બનાસકાંઠા4,5244,51137
પાટણ4,1393,99852
પંચમહાલ3,9983,81421
ભરૂચ3,8013,63418
અમરેલી3,7543,62432
કચ્છ3,9143,66433
સુરેન્દ્રનગર3,4173,19012
મોરબી3,0372,78218
દાહોદ2,9122,7787
ખેડા2,9112,78616
સાબરકાંઠા2,7502,59013
ગીર-સોમનાથ2,2982,12824
આણંદ2,2252,13317
નર્મદા1,9211,8601
મહીસાગર1,9221,8097
નવસારી1,5621,5338
વલસાડ1,3561,3229
અરવલ્લી1134104925
તાપી102510056
બોટાદ102294211
દેવભૂમિ દ્વારકા10289805
છોટાઉદેપુર8638413
પોરબંદર6956794
ડાંગ1451410
અન્ય રાજ્ય1621593
કુલ2,41,8452,27,1284,282
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો