તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત કોરોના:રાજ્યમાં 13 નવા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 4 કેસ, સુરત જિલ્લામાં એક દર્દીનું મોત

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 375ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અત્યાર સુધીમાં 8 લાખ 15 હજાર 140 દર્દી ડિસ્ચાર્જ થયા

કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. રાજ્યમાં સતત નવમા દિવસે 20થી ઓછા 13 કેસ નોંધાયા છે, જ્યારે 14 દર્દી સાજા થયા છે. જો કે સુરત જિલ્લામાં કોરોનાથી એક મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશન, કચ્છ તથા દાહોદ જિલ્લામાં 2-2 નવા કેસ નોંધાયા છે. આજે 4 કોર્પોરેશન અને 3 જિલ્લામાં નવા કેસ નોંધાયા છે. જ્યારે 4 કોર્પોરેશન અને 30 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો છે.

ઓગસ્ટમાં 16 વખત 20થી ઓછા કેસ નોંધાયા
અગાઉ 3, 4, 7, 9, 15, 16, 17, 19, 20, 21, 22, 23, 24, 25, 26 અને 27 ઓગસ્ટે 20થી ઓછા કેસ નોંધાયા હતા. જ્યારે 12 ઓગસ્ટે રાજકોટ શહેર, 21 ઓગસ્ટે રાજકોટ જિલ્લા અને 25 ઓગસ્ટે જામનગર જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં સતત 34 દિવસથી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા નથી. ઉલ્લેખનીય છે કે, 23મી જુલાઈ સુધી સતત 12 દિવસ સુધી રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કેસ ડબલ ડિજિટમાં નોંધાયા ન હતા.

155 એક્ટિવ કેસ અને 4 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 375ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 81 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 15 હજાર 140 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 155 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 151 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1 જુલાઈથી 27 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ843003
2 જુલાઈ802282
3 જુલાઈ761903
4 જુલાઈ701282
5 જુલાઈ621942
6 જુલાઈ692081
7 જુલાઈ652890
8 જુલાઈ625340
9 જુલાઈ561961
10 જુલાઈ532580
11 જુલાઈ422620
12 જુલાઈ321611
13 જુલાઈ311130
14 જુલાઈ41710
15 જુલાઈ38900
16 જુલાઈ39700
17 જુલાઈ371101
18 જુલાઈ33711
19 જુલાઈ24740
20 જુલાઈ29610
21 જુલાઈ28500
22 જુલાઈ34530
23 જુલાઈ36610
24 જુલાઈ39420
25 જુલાઈ30420
26 જુલાઈ31490
27 જુલાઈ30570
28 જુલાઈ28390
29 જુલાઈ27330
30 જુલાઈ21290
31 જુલાઈ27350
1 ઓગસ્ટ23210
2 ઓગસ્ટ22250
3 ઓગસ્ટ17420
4 ઓગસ્ટ15280
5 ઓગસ્ટ24310
6 ઓગસ્ટ23241
7 ઓગસ્ટ19270
8 ઓગસ્ટ25140
9 ઓગસ્ટ19170
10 ઓગસ્ટ21240
11 ઓગસ્ટ16280
12 ઓગસ્ટ17281
13 ઓગસ્ટ23270
14 ઓગસ્ટ25180
15 ઓગસ્ટ16180
16 ઓગસ્ટ14130
17 ઓગસ્ટ17220
18 ઓગસ્ટ23160
19 ઓગસ્ટ19220
20 ઓગસ્ટ17140
21 ઓગસ્ટ15161
22 ઓગસ્ટ15170
23 ઓગસ્ટ14250
24 ઓગસ્ટ14250
25 ઓગસ્ટ17171
26 ઓગસ્ટ16180
27 ઓગસ્ટ13141
કુલ આંક3040468922

રાજ્યમાં કુલ 825376 કેસ, 10081 દર્દીના મોત અને 815140 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ238,093234,6443,411
સુરત143,543141,5681,955
વડોદરા77,98177,143788
રાજકોટ57,93157,202725
જામનગર34,95534,474478
મહેસાણા24,41424,236177
ભાવનગર21,42321,113300
ગાંધીનગર20,74520,535205
જૂનાગઢ20,47820,206271
બનાસકાંઠા13,63113,469162
કચ્છ12,59412,442145
પંચમહાલ11,77011,70070
પાટણ11,62411,495129
ભરૂચ11,42611,308118
અમરેલી10,80710,704102
ખેડા10,42210,37448
દાહોદ9,9559,90738
આણંદ9,6279,57749
સાબરકાંઠા9,3159,158157
ગીર-સોમનાથ8,5588,49167
મહીસાગર8,1928,11972
સુરેન્દ્રનગર8,1217,985136
નવસારી7,1577,13324
મોરબી6,5026,41587
વલસાડ6,2446,19649
નર્મદા5,9535,93715
અરવલ્લી5,1865,10678
તાપી4,4384,41523
દેવભૂમિ દ્વારકા4,1734,09182
પોરબંદર3,4793,46019
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17542
ડાંગ86484618
અન્ય રાજ્ય1621593
કુલ825,376815,14010,081
અન્ય સમાચારો પણ છે...