કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં નવમા દિવસે ફરી 10 હજારથી વધુએ કોરોનાને હરાવ્યો, બે મહિના બાદ દૈનિક મૃત્યુઆંક 36 થયો, 17 જિલ્લા અને 3 શહેરમાં એકેય મોત નહીં

એક વર્ષ પહેલા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 97 હજાર 997ના રિપોર્ટ પોઝિટિવ
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 32 હજાર 748 દર્દી ડિસ્ચાર્જ

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે અને કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3 હજાર 85 નવા કેસ સામે આવ્યા છે. તો નવમા દિવસે ફરી 10 હજારથી વધુ એટલે કે 10 હજાર 7 દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે 61 દિવસ એટલે કે બે મહિના બાદ દૈનિક મૃત્યુઆંક 36 થયો છે. આમ સતત 22મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 91.82 ટકા થયો છે. દૈનિક મૃત્યુદર ઘટવાની સાથે રાજ્યના 17 જિલ્લા અને 3 શહેરી વિસ્તારમાં એકેય દર્દીનું મોત નોંધાયું નથી.

3 કોર્પોરેશન અને 17 જિલ્લામાં એકેય મોત નહીં
રાજકોટ, જામનગર અને ગાંધીનગર કોર્પોરેશન તથા સાબરકાંઠા, ખેડા, રાજકોટ, પોરબંદર, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, જામનગર, ગીર સોમનાથ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, દાહોદ, અમદાવાદ, છોટાઉદેપુર, મોરબી, તાપી અને બોટાદ જિલ્લામાં એકેય દર્દીનું મોત થયું નથી.

55 હજાર 548 એક્ટિવ કેસ અને 594 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 97 હજાર 997ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 701 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 7 લાખ 32 હજાર 748 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 55 હજાર 548 એક્ટિવ કેસ છે, જેમાંથી 594 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 54 હજાર 954 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1લી જાન્યુઆરીથી 26મી મે સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
9 એપ્રિલ4541228042
10 એપ્રિલ5011252549
11 એપ્રિલ5469297654
12 એપ્રિલ6021285455
13 એપ્રિલ6690274867
14 એપ્રિલ7410264273
15 એપ્રિલ8152302381
16 એપ્રિલ8920338794
17 એપ્રિલ9541378397
18 એપ્રિલ103403981110
19 એપ્રિલ114034179117
20 એપ્રિલ122064339121
21 એપ્રિલ125534802125
22 એપ્રિલ131055010137
23 એપ્રિલ138045618142
24 એપ્રિલ140976479152
25 એપ્રિલ142966727157
26 એપ્રિલ143407727158
27 એપ્રિલ143527803170
28 એપ્રિલ141208595174
29 એપ્રિલ143279544180
30 એપ્રિલ1460510180173
1 મે1384710582172
2 મે1297811146153
3 મે1282011999140
4 મે1305012121131
5 મે1295512995133
6 મે1254513021123
7 મે1206413085119
8 મે1189214737119
9 મે1108414770121
10 મે1159214931117
11 મે1099015198118
12 મે1101715264102
13 મે1074215269109
14 મે999515365104
15 મે90611507695
16 મે82101448382
17 મે71351234281
18 મે6447955767
19 મે5246900171
20 મે4773830864
21 મે4251878365
22 મે4205844554
23 મે3794873453
24 મે3187930545
25 મે3250967644
26 મે30851000736
કુલ આંક5529545018555395

રાજ્યમાં કુલ 797997 કેસ, 9701 દર્દીના મોત અને 732748 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ233,840215,8413,310
સુરત139,586132,8131,894
વડોદરા73,04765,329751
રાજકોટ55,88853,642710
જામનગર34,01231,027452
મહેસાણા24,00721,553168
ભાવનગર20,94118,846281
ગાંધીનગર20,29718,568199
જૂનાગઢ18,88716,616259
બનાસકાંઠા13,13312,546157
કચ્છ12,0809,623145
પાટણ11,47910,692126
પંચમહાલ11,25210,41866
ભરૂચ10,7258,978110
અમરેલી10,2218,74592
દાહોદ9,8059,21538
ખેડા9,9469,17145
આણંદ9,1078,21145
સાબરકાંઠા8,9137,374145
સુરેન્દ્રનગર8,0237,619136
મહીસાગર7,9216,72361
ગીર-સોમનાથ7,7336,98361
મોરબી6,4406,10287
નવસારી6,5535,95621
નર્મદા5,8145,44213
વલસાડ5,7534,96249
અરવલ્લી4,9264,25672
તાપી4,3593,83119
દેવભૂમિ દ્વારકા3,8323,16674
છોટાઉદેપુર3,3523,22934
પોરબંદર2,9332,35318
બોટાદ2,1791,86442
ડાંગ85178518
અન્ય રાજ્ય1621593
કુલ797,9977327489,701