તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં દર 2 મિનિટે 3 નવા કેસ, ગુજરાતમાં પહેલીવાર એક દિવસમાં 2190 નવા કેસ, સુરતમાં 745 અને અમદાવાદમાં 613 કેસ, રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર

અમદાવાદએક મહિનો પહેલા
  • છેલ્લા ચોવીસ કલાકમાં 1422 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા
  • સુરત શહેરમાં 4, અમદાવાદ અને રાજકોટ શહેરમાં 1-1 મળી કુલ 6 દર્દીના મોત

ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો છે. હાલ રાજ્યમાં દર બે મિનિટે ત્રણ દર્દી સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો પહેલીવાર 2 હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2190 નવા કેસ નોઁધાયા છે. સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર થયો છે. જેમાં સુરતમાં 745 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 1422 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 4, અમદાવાદ અને રાજકોટ શહેરમાં 1-1 મળી કુલ 6 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,479 થયો છે.

એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર
25 માર્ચે 1961, 24 માર્ચે 1,790 કેસ, 23 માર્ચે 1730, 22 માર્ચે 1,640 અને અગાઉ 27 નવેમ્બરે 1,607 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 95.07 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 34 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે અને હાલ 10132 એક્ટિવ કેસ છે.

ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ અત્યાર સુધી 40 લાખ 89 હજાર 217 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 25 હજાર 153 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 47 લાખ 14 હજાર 370નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 11 હજાર 864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

10132 એક્ટિવ કેસ, 83 દર્દી વેન્ટિલેટર પર
આજે રાજ્યભરમાં કોરોના સંક્રમણને પગલે 88 હજાર 99 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં 2190ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 96 હજાર 320ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,473 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 81 હજાર 707 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 10132 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 10051 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
કુલ આંક5128250824173

રાજ્યમાં કુલ 2,96,320 કેસ અને 4,479 દર્દીના મોત અને 2,81,707 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ69,54865,2422,342
સુરત61,59057,2491000
વડોદરા33,01931,721245
રાજકોટ25,87324,897204
જામનગર11,18810,90836
ગાંધીનગર9,3479,000109
મહેસાણા7,4217,21138
ભાવનગર6,6966,34568
જૂનાગઢ5,6735,59133
કચ્છ4,9154,70833
બનાસકાંઠા4,8254,72139
પંચમહાલ4,6634,50423
ભરૂચ4,5124,33618
પાટણ4,4714,27153
અમરેલી4,1143,98333
સુરેન્દ્રનગર3,6313,54014
ખેડા3,7583,65518
દાહોદ3,6113,4467
મોરબી3,5253,39319
સાબરકાંઠા3,3713,26613
આણંદ2,9842,87417
ગીર-સોમનાથ2,7262,65124
નર્મદા2,3782,2711
મહીસાગર2,3062,13712
નવસારી1,7531,6878
વલસાડ1,5021,4419
અરવલ્લી12721,22426
દેવભૂમિ દ્વારકા12131,1505
તાપી11511,1037
બોટાદ10731,05214
છોટાઉદેપુર105310153
પોરબંદર7537414
ડાંગ2061891
અન્ય રાજ્ય1621593
કુલ296,330281,7074,479
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો