તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:ગુજરાતમાં ઓલટાઈમ હાઈ 1,961 નવા કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો 9 હજારને પાર, 1405 દર્દી ડિસ્ચાર્જ અને કુલ 7 દર્દીઓના મોત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત શહેરમાં 4, મહીસાગરમાં 2 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 7 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,473 થયો
  • રાજ્યમાં હાલ 9372 એક્ટિવ કેસ, જેમાં 81 દર્દી વેન્ટિલેટર પર અને 9291 દર્દીની હાલત સ્થિર

ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો છે. રાજ્યમાં આજે ઓલટાઈમ ન્યુ હાઈ 1,961 નવા કેસ નોંધાયા છે, છેલ્લા બે દિવસથી 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં 24 માર્ચે 1,790 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 9 હજારને પાર થયો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 1405 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 4, મહીસાગરમાં 2 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 7 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,473 થયો છે. ગઈકાલે નવા વર્ષમાં પહેલીવાર 8 દર્દીના મોત નોંધાયા હતા.

એક્ટિવ કેસનો આંકડો 9 હજારને પાર
24 માર્ચે 1,790 કેસ, 23 માર્ચે 1730, 22 માર્ચે 1,640 અને અગાઉ 27 નવેમ્બરે 1,607 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 95.29 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 33 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 8 હજારને પાર કરી ગયો છે અને હાલ 9372 એક્ટિવ કેસ છે.

ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ
અત્યાર સુધી 38 લાખ 64 હજાર 161 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 21 હજાર 158 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 44 લાખ 85 હજાર 319નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1 લાખ 78 હજાર 796 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

9372 એક્ટિવ કેસ, 81 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 94 હજાર 130ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,473 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 78 હજાર 880 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 9372 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 9291 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
કુલ આંક4909249402167

રાજ્યમાં કુલ 2,94,130 કેસ અને 4,473 દર્દીના મોત અને 2,80,285 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ68,93564,7352,341
સુરત60,84556,795996
વડોદરા32,83231,574245
રાજકોટ25,70924,788203
જામનગર11,14110,88436
ગાંધીનગર9,3078,979109
મહેસાણા7,4027,20138
ભાવનગર6,6566,32668
જૂનાગઢ5,6645,58533
કચ્છ4,8954,70233
બનાસકાંઠા4,8164,71439
પંચમહાલ4,6504,49723
ભરૂચ4,4994,32518
પાટણ4,4264,26653
અમરેલી4,0943,97833
સુરેન્દ્રનગર3,6143,53814
ખેડા3,7393,62918
દાહોદ3,5913,4467
મોરબી3,5063,38719
સાબરકાંઠા3,3563,25413
આણંદ2,9692,87417
ગીર-સોમનાથ2,7182,64324
નર્મદા2,3532,2511
મહીસાગર2,2812,13712
નવસારી1,7411,6868
વલસાડ1,4921,4409
અરવલ્લી12711,22226
દેવભૂમિ દ્વારકા12091,1505
તાપી11451,0997
બોટાદ10731,05214
છોટાઉદેપુર104510133
પોરબંદર7527414
ડાંગ2051891
અન્ય રાજ્ય1621593
કુલ294,130280,2854,473
અન્ય સમાચારો પણ છે...