તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:એક શહેર અને 15 જિલ્લામાં પહેલીવાર શૂન્ય કેસ, રાજ્યમાં 129 નવા કેસ, અમદાવાદ શહેર અને જૂનાગઢમાં 1-1 મોત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના ચાર મહાનગરમાં 5 શહેર અને 16 જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસ
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 22 હજાર 887ના રિપોર્ટ પોઝિટિવ
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 4 હજાર 418 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં 129 નવા કેસ નોંધાયા છે. અગાઉ 3 સપ્ટેમ્બરે પહેલાં વેવમાં 135 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને સુરત જિલ્લામાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેર અને જૂનાગઢ જિલ્લામાં 1-1 મળીને કુલ 2 દર્દીના મોત થયા છે. તેમજ 507 દર્દી સાજા થયા છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 98.24 ટકા થયો છે. જ્યારે રાજ્યના એક શહેર અને 15 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. તો રાજ્યના પાંચ મહાનગરમાં અને 16 જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે.

4427 એક્ટિવ કેસ અને 51 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 22 હજાર 887ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 42 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 4 હજાર 418 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4427 એક્ટિવ કેસ છે, જેમાંથી 51 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 4376 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1લી જૂનથી 24 જૂન સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન1561486922
2 જૂન1333409818
3 જૂન1207301817
4 જૂન1120339816
5 જૂન996300415
6 જૂન848291512
7 જૂન778261311
8 જૂન695212211
9 જૂન644167510
10 જૂન544150511
11 જૂન48115269
12 જૂન49012786
13 જૂન45510636
14 જૂન40511066
15 જૂન35210064
16 જૂન2989355
17 જૂન2837706
18 જૂન2627765
19 જૂન2288745
20 જૂન1856514
21 જૂન1516192
22 જૂન1356123
23 જૂન1384873
24 જૂન1295072
કુલ આંક1371841427209

રાજ્યમાં કુલ 822887 કેસ, 10042 દર્દીના મોત અને 808,418 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ237,552232,8133,397
સુરત143,069139,8871,949
વડોદરા77,58476,636786
રાજકોટ57,77356,882723
જામનગર34,86834,300476
મહેસાણા24,38824,030177
ભાવનગર21,37720,905298
ગાંધીનગર20,69220,168205
જૂનાગઢ20,38019,977269
બનાસકાંઠા13,59113,411162
કચ્છ12,55712,386145
પંચમહાલ11,75511,66770
પાટણ11,62011,486129
ભરૂચ11,37811,254118
અમરેલી10,73910,592101
ખેડા10,40010,31748
દાહોદ9,9189,87238
આણંદ9,5799,51148
સાબરકાંઠા9,2979,113157
ગીર-સોમનાથ8,5008,26466
મહીસાગર8,1888,10472
સુરેન્દ્રનગર8,1037,962136
નવસારી7,1057,04424
મોરબી6,4936,40287
વલસાડ6,1966,08349
નર્મદા5,9405,91715
અરવલ્લી5,1805,07877
તાપી4,4274,40120
દેવભૂમિ દ્વારકા4,1464,02281
છોટાઉદેપુર3,3943,35337
પોરબંદર3,4583,41819
બોટાદ2,2162,16042
ડાંગ86184218
અન્ય રાજ્ય1621593
કુલ822,887808,41810,042