કોરોના ગુજરાત:સતત એક અઠવાડિયાથી અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ કેસ, રાજ્યમાં 36 નવા કેસ અને વલસાડના એક દર્દીનું મોત

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 27 હજાર 148ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 726 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં અઠવાડિયાથી રાજ્યના સૌથી વધુ કેસ નોંધાય છે અને આજે 10 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 નવા કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દીઓ સાજા થયા છે. 17 દિવસ બાદ વલસાડ જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. 5 શહેર અને 8 જિલ્લામાં નવા કેસો નોંધાયા છે. આ પહેલા 1 નવેમ્બરે એક દર્દીનું મોત થયું હતું.

નવેમ્બરમાં 2 દર્દીના મોત
20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.74 ટકા પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં અત્યાર સુધીમાં 2 દર્દીનું મોત નોંધાયું છે. અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

331 એક્ટિવ કેસ અને 5 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 27 હજાર 148ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 91 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 726 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 331 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 326 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ઓક્ટોબર16160
2 ઓક્ટોબર27140
3 ઓક્ટોબર23140
4 ઓક્ટોબર27140
5 ઓક્ટોબર23141
6 ઓક્ટોબર21181
7 ઓક્ટોબર20221
8 ઓક્ટોબર19220
9 ઓક્ટોબર24171
10 ઓક્ટોબર18170
11 ઓક્ટોબર21180
12 ઓક્ટોબર22190
13 ઓક્ટોબર26200
14 ઓક્ટોબર34140
15 ઓક્ટોબર14170
16 ઓક્ટોબર22210
17 ઓક્ટોબર10210
18 ઓક્ટોબર18320
19 ઓક્ટોબર18260
20 ઓક્ટોબર14221
21 ઓક્ટોબર13330
22 ઓક્ટોબર25160
23 ઓક્ટોબર24210
24 ઓક્ટોબર16200
25 ઓક્ટોબર16201
26 ઓક્ટોબર30180
27 ઓક્ટોબર17150
28 ઓક્ટોબર23120
29 ઓક્ટોબર22140
30 ઓક્ટોબર31141
31 ઓક્ટોબર20230
1 નવેમ્બર20281
2 નવેમ્બર30270
3 નવેમ્બર29190
4 નવેમ્બર24130
5 નવેમ્બર20170
6 નવેમ્બર16120
7 નવેમ્બર19170
8 નવેમ્બર29410
9 નવેમ્બર20280
10 નવેમ્બર42360
11 નવેમ્બર40210
12 નવેમ્બર21350
13 નવેમ્બર39310
14 નવેમ્બર26220
15 નવેમ્બર29240
16 નવેમ્બર35170
17 નવેમ્બર54160
18 નવેમ્બર44230
19 નવેમ્બર36161
કુલ આંક122710279

​​​​રાજ્યમાં કુલ 827,148 કેસ, 10091 દર્દીના મોત અને 816,726 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ238,485234,9293,411
સુરત143,928141,9021,955
વડોદરા78,26377,400788
રાજકોટ58,00057,239725
જામનગર34,99234,493478
મહેસાણા24,42424,239177
ભાવનગર21,44721,137301
ગાંધીનગર20,76020,546205
જૂનાગઢ20,54120,256271
બનાસકાંઠા13,63213,469162
કચ્છ12,64712,486145
પંચમહાલ11,77111,70070
પાટણ11,62411,495129
ભરૂચ11,42911,309118
અમરેલી10,81110,709102
ખેડા10,43810,38348
દાહોદ9,9559,91738
આણંદ9,6439,58549
સાબરકાંઠા9,3219,163157
ગીર-સોમનાથ8,5718,50067
મહીસાગર8,1948,12272
સુરેન્દ્રનગર8,1247,985136
નવસારી7,2297,18624
મોરબી6,5056,41687
વલસાડ6,4436,35754
નર્મદા5,9555,93815
અરવલ્લી5,1865,10878
તાપી4,4454,41624
દેવભૂમિ દ્વારકા4,1754,09382
પોરબંદર3,4863,46519
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17642
ડાંગ86884618
અન્ય રાજ્ય1621593
કુલ827,148816,72610,091