તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોનાનો અજગરી ભરડો, રોજરોજ નવા રેકોર્ડ બ્રેક કેસ વચ્ચે આજે 12,206 નવા કેસ અને 121 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 5615 થયો

20 દિવસ પહેલા
  • રાજ્યમાં રિક્વરી રેટ 80.82 ટકા થયો અને સતત 21મા દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા
  • રાજ્યમાં 76,500 એક્ટિવ કેસ, જેમાંથી 353 દર્દી વેન્ટિલેટર પર અને 76,147 દર્દીની હાલત સ્થિર

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર છે અને હવે કોરોનાની કટોકટી વચ્ચે નવા કેસો સ્થિર થવાનું નામ લેતા નથી. રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 12 હજારને પાર થયો છે અને 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 12,206 નવા કેસ નોંધાયા છે. તેમજ 121 દર્દીના મોત થયા છે. જ્યારે 4,339 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ 80.82 ટકા થયો છે. સતત 21માં દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે.

કયાં શહેર અને જિલ્લામાં કેટલાં મોત
24 કલાક દરમિયાન સુરત શહેરમાં 24, અમદાવાદ શહેરમાં 23, વડોદરા શહેરમાં 9, રાજકોટ શહેરમાં 8, સુરેન્દ્રનગર, વડોદરા અને રાજકોટ જિલ્લામાં 4-4, બનાસકાંઠા,ભરૂચ, ગાંધીનગર, જામનગર, જામનગર શહેર, મોરબી અને સાબરકાંઠા 3-3, અરવલ્લી, ભાવનગર શહેર, બોટાદ,, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મહેસાણા અને પાટણમાં 2-2, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, ગાંધીનગર શહેર, ખેડા,મહીસાગર, પંચમહાલ અને સુરતમાં 1-1 મળી કુલ 121ના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 5615એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત 12 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે.

1 લાખ 51 હજાર 390ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 51 હજાર 390ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 90 લાખ 56 હજાર 285 લોકોને પ્રથમ ડોઝ અને 15 લાખ 56 હજાર 258 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 5 લાખ 90 હજાર 594નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 67 હજાર 315 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 74 હજાર 604ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

76,500 એક્ટિવ કેસ અને 353 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 81 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 28 હજાર 178ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,494 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 46 હજાર 63 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 76,500 એક્ટિવ કેસ છે, જેમાંથી 353 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 76,147 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 20 એપ્રિલ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
9 એપ્રિલ4541228042
10 એપ્રિલ5011252549
11 એપ્રિલ5469297654
12 એપ્રિલ6021285455
13 એપ્રિલ6690274867
14 એપ્રિલ7410264273
15 એપ્રિલ8152302381
16 એપ્રિલ8920338794
17 એપ્રિલ9541378397
18 એપ્રિલ103403981110
19 એપ્રિલ114034179117
20 એપ્રિલ122064339121
કુલ આંક1831401151701309

રાજ્યમાં કુલ 4,28,178 કેસ, 5615 દર્દીના મોત અને 3,46,063 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ111,15680,3292,667
સુરત92,16275,3451,352
વડોદરા43,40137,797351
રાજકોટ37,33431,824322
જામનગર16,22313,73066
ગાંધીનગર11,84910,514131
મહેસાણા10,9768,47849
ભાવનગર9,4577,50685
જૂનાગઢ7,3686,42441
પાટણ6,5765,45956
બનાસકાંઠા6,4975,75455
કચ્છ6,2395,17733
ભરૂચ6,1404,88034
પંચમહાલ5,8515,17929
અમરેલી5,2824,50838
ખેડા4,8324,34821
દાહોદ4,7554,16310
સુરેન્દ્રનગર4,5563,88442
મોરબી4,4853,80934
સાબરકાંઠા4,3043,69828
આણંદ3,9713,45220
મહીસાગર3,3592,69917
નર્મદા3,3352,8201
ગીર-સોમનાથ3,2082,87724
નવસારી2,8452,0698
વલસાડ2,2421,72410
તાપી1,9221,3188
દેવભૂમિ દ્વારકા1,7841,29411
અરવલ્લી1,6691,31730
બોટાદ1,4651,12319
છોટાઉદેપુર1,4011,2189
પોરબંદર9458374
ડાંગ3773017
અન્ય રાજ્ય1621593
કુલ428,128346,0635,615
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો