કોરોના ગુજરાત LIVE:અમદાવાદ શહેર અને ગીર સોમનાથમાં કોરોનાથી કુલ 2ના મોત, 182 કેસ સામે 255 દર્દી રિકવર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 182 નવા કેસ નોંધાયા છે. જ્યારે 255 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેર તથા ગીર સોમનાથ જિલ્લામાં 1-1 દર્દી મળી કુલ 2નાં મોત થયાં છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.01 ટકા પર પહોંચ્યો છે.

1598 એક્ટિવ કેસ, 10 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 70 હજાર 448ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 11 હજાર 13 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 57 હજાર 837 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 1598 એક્ટિવ કેસ છે, 10 દર્દી વેન્ટિલેટર પર છે અને 1588 દર્દીઓની હાલત સ્થિર છે.

1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9898730
28 જુલાઈ11018861
29 જુલાઈ11289023
30 જુલાઈ10129542
31 જુલાઈ9426790
1 ઓગસ્ટ6067291
2 ઓગસ્ટ87410300
3 ઓગસ્ટ10599090
4 ઓગસ્ટ87110311
5 ઓગસ્ટ94711983
6 ઓગસ્ટ9659280
7 ઓગસ્ટ7688993
8 ઓગસ્ટ6616922
9 ઓગસ્ટ6788101
10 ઓગસ્ટ67810824
11 ઓગસ્ટ5528742
12 ઓગસ્ટ4599220
13 ઓગસ્ટ5658913
14 ઓગસ્ટ5997371
15 ઓગસ્ટ2906352
16 ઓગસ્ટ4256631
17 ઓગસ્ટ3836642
18 ઓગસ્ટ3675520
19 ઓગસ્ટ3744510
20 ઓગસ્ટ2586373
21 ઓગસ્ટ2304960
22 ઓગસ્ટ1693270
23 ઓગસ્ટ2944041
24 ઓગસ્ટ3083600
25 ઓગસ્ટ2823521
26 ઓગસ્ટ2903562
27 ઓગસ્ટ3142262
28 ઓગસ્ટ2512081
29 ઓગસ્ટ1582431
30 ઓગસ્ટ2253371
31 ઓગસ્ટ1962753
1 સપ્ટેમ્બર1822552
કુલ આંક384293979567

રાજ્યમાં કુલ 1270448 કેસ, 11013 દર્દીનાં મોત અને 1257582 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ402,098397,9673,654
સુરત210,252207,9272,082
વડોદરા145,591144,396921
રાજકોટ87,09886,200805
જામનગર42,51641,981521
ગાંધીનગર37,75937,419231
મહેસાણા33,17532,949196
ભાવનગર30,39430,005369
જૂનાગઢ22,81122,539272
કચ્છ20,18420,008146
બનાસકાંઠા18,98018,792166
ભરૂચ17,89517,692153
પાટણ16,95716,821129
આણંદ15,99215,92454
ખેડા14,91614,85855
પંચમહાલ13,73813,64583
વલસાડ13,84113,68993
અમરેલી13,49713,390105
નવસારી12,67712,61242
સાબરકાંઠા12,31012,132163
દાહોદ11,34111,29246
મોરબી11,30211,18896
સુરેન્દ્રનગર10,31310,170139
ગીર-સોમનાથ9,8729,79369
મહીસાગર8,9078,82975
નર્મદા6,6416,62615
તાપી5,9415,89830
અરવલ્લી5,9785,88982
દેવભૂમિ દ્વારકા5,4195,32589
પોરબંદર4,4584,41225
છોટાઉદેપુર3,7643,72138
બોટાદ2,3802,32948
ડાંગ1,2891,26018
અન્ય રાજ્ય1621593
કુલ1,270,4481,257,83711013
અન્ય સમાચારો પણ છે...