તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:બીજી લહેરમાં સતત પાંચમીવાર 100થી ઓછા કેસ, રાજ્યમાં માત્ર 80 નવા કેસ, 3 મહાનગર અને 14 જિલ્લામાં શૂન્ય કેસ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 687ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 10 હજાર 979 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી વેવમાં રાજ્યમાં સતત પાંચમા દિવસે 100થી ઓછા કેસ નોઁધાયા છે. 14 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં 24 કલાકમાં 80 નવા કેસ નોંધાયા છે. તેમજ 228 દર્દી સાજા થયા છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 98.46 ટકા થયો છે. અમદાવાદ શહેર અને અરવલ્લી જિલ્લામાં 1-1 મળીને કુલ 2 દર્દીના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 1 જુલાઈએ 84 કેસ, 28મી જૂને 96 કેસ, 29મી જૂને 93 અને 30મી જૂને 90 કેસ હતા.

2644 એક્ટિવ કેસ અને 10 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 687ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 64 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 10 હજાર 979 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2 હજાર 644 એક્ટિવ કેસ છે, જેમાંથી 10 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 2 હજાર 634 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1 જૂનથી 2 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન1561486922
2 જૂન1333409818
3 જૂન1207301817
4 જૂન1120339816
5 જૂન996300415
6 જૂન848291512
7 જૂન778261311
8 જૂન695212211
9 જૂન644167510
10 જૂન544150511
11 જૂન48115269
12 જૂન49012786
13 જૂન45510636
14 જૂન40511066
15 જૂન35210064
16 જૂન2989355
17 જૂન2837706
18 જૂન2627765
19 જૂન2288745
20 જૂન1856514
21 જૂન1516192
22 જૂન1356123
23 જૂન1384873
24 જૂન1295072
25 જૂન1234313
26 જૂન1223523
27 જૂન1123053
28 જૂન963153
29 જૂન933262
30 જૂન903043
1 જુલાઈ843003
2 જુલાઈ802282
કુલ આંક1451843988231

રાજ્યમાં કુલ 823687 કેસ, 10064 દર્દીના મોત અને 8010979 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ237,714233,2083,406
સુરત143,228140,7601,951
વડોદરા77,70476,803788
રાજકોટ57,83557,046723
જામનગર34,89634,372477
મહેસાણા24,39624,188177
ભાવનગર21,38821,048299
ગાંધીનગર20,70720,236205
જૂનાગઢ20,41220,092270
બનાસકાંઠા13,61213,431162
કચ્છ12,57112,415145
પંચમહાલ11,76011,68370
પાટણ11,62111,491129
ભરૂચ11,39011,254118
અમરેલી10,76610,635101
ખેડા10,41010,34948
દાહોદ9,9199,87738
આણંદ9,5959,51848
સાબરકાંઠા9,3019,133157
ગીર-સોમનાથ8,5208,31867
મહીસાગર8,1908,11572
સુરેન્દ્રનગર8,1107,969136
નવસારી7,1247,07624
મોરબી6,4946,40687
વલસાડ6,2206,12549
નર્મદા5,9455,92515
અરવલ્લી5,1825,08178
તાપી4,4294,40422
દેવભૂમિ દ્વારકા4,1564,05982
છોટાઉદેપુર3,3943,35338
પોરબંદર3,4663,43419
બોટાદ2,2162,16342
ડાંગ86184318
અન્ય રાજ્ય1621593
કુલ823,687810,97910,064
અન્ય સમાચારો પણ છે...