કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 13 નવા કેસ સામે 32 દર્દી રિકવર, 31 જિલ્લા અને 5 શહેરમાં કોરોનાનો શૂન્ય કેસ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 161ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 4 તથા ગાંધીનગર કોર્પોરેશન, ગાંધીનગર જિલ્લો અને આણંદમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યના 31 જિલ્લા અને 5 કોર્પોરેશન વિસ્તારમાં આજે એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કુલ 32 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 25મા દિવસે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. રાજ્યનો રિક્વરી રેટ 99.10 ટકાએ સ્થિર રહ્યો છે. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં 101 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 161ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 942 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 127 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 101 એક્ટિવ કેસ છે, એક પણ દર્દી વેન્ટિલેટર નથી અને તમામ 101 દર્દીની હાલત સ્થિર છે.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો. જ્યારે આજે 13 કેસ નોંધાયા છે.

1 માર્ચથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ​​​​​​​

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 માર્ચ1623332
2 માર્ચ1163341
3 માર્ચ1283051
4 માર્ચ962370
5 માર્ચ611860
6 માર્ચ711401
7 માર્ચ431422
8 માર્ચ551511
9 માર્ચ581120
10 માર્ચ571110
11 માર્ચ40820
12 માર્ચ47530
13 માર્ચ37600
14 માર્ચ33631
15 માર્ચ29630
16 માર્ચ25540
17 માર્ચ24530
18 માર્ચ18480
19 માર્ચ17430
20 માર્ચ22290
21 માર્ચ13362
22 માર્ચ10271
23 માર્ચ16250
24 માર્ચ26300
25 માર્ચ13260
26 માર્ચ17230
27 માર્ચ9260
28 માર્ચ8330
29 માર્ચ5890
30 માર્ચ9370
31 માર્ચ11570
1 એપ્રિલ7140
2 એપ્રિલ11160
3 એપ્રિલ10100
4 એપ્રિલ960
5 એપ્રિલ1340
6 એપ્રિલ9110
7 એપ્રિલ890
8 એપ્રિલ2070
9 એપ્રિલ3460
10 એપ્રિલ2270
11 એપ્રિલ35160
12 એપ્રિલ24200
13 એપ્રિલ1060
14 એપ્રિલ1150
15 એપ્રિલ11190
16 એપ્રિલ4320
17 એપ્રિલ15210
18 એપ્રિલ13320
કુલ આંક1542324912

રાજ્યમાં કુલ 1224161 કેસ અને 10942 દર્દીનાં મોત અને 1213127 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ378,258372,6773,599
સુરત201,289200,8912070
વડોદરા137,370133,965897
રાજકોટ83,77481,869792
જામનગર41,34540,957514
મહેસાણા30,68830,254191
ભાવનગર28,90928,237358
ગાંધીનગર34,67733,786223
જૂનાગઢ22,78322,353271
બનાસકાંઠા18,02717,751166
કચ્છ18,75818,377146
પંચમહાલ13,40713,20581
પાટણ16,09715,702129
ભરૂચ16,99216,632142
અમરેલી12,82212,675105
ખેડા14,51314,23554
દાહોદ11,23511,12643
આણંદ16,28615,09156
સાબરકાંઠા11,65011,386161
ગીર-સોમનાથ9,6749,60267
મહીસાગર8,8388,73375
સુરેન્દ્રનગર10,0379,864138
નવસારી11,68911,63841
મોરબી10,66410,36093
વલસાડ12,58412,43684
નર્મદા6,6096,57115
અરવલ્લી5,7025,62280
તાપી5,7445,65130
દેવભૂમિ દ્વારકા5,1395,07088
પોરબંદર4,1624,15025
છોટાઉદેપુર3,7283,67138
બોટાદ2,3542,29048
ડાંગ1220120318
અન્ય રાજ્ય1621593
કુલ1,224,1611,213,12710,942

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...