તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 40 દિવસ બાદ 1,275થી વધુ નવા કેસ, 29 દિવસ બાદ 8 દર્દીના મોત, કુલ કેસ 1.91 લાખને પાર થયા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દિવાળી તહેવારો કારણે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં 24 કલાકમાં 54 હજાર 256 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1,281ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ 40 દિવસ બાદ ફરી 1275થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા 8 ઓક્ટોબરે 1,278 કેસ નોંધાયા હતા. તેમજ 8 દર્દીના મોત થયા છે. આ સાથે જ 29 દિવસ બાદ 8 દર્દીના મોત થયા છે. આ પહેલા 20 ઓક્ટોબરે 8 દર્દીના મોત થયા હતા. તેમજ 1,274 દર્દી સાજા થયા છે. જ્યારે રિકવરી રેટ 91.50 ટકા થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 69 લાખ 78 હજાર 249 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખ 91 હજાર 642ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,823એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 75 હજાર 362 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12457 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 12,374 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
13 નવેમ્બર115261078
14 નવેમ્બર1,1246995
15 નવેમ્બર107061001
16 નવેમ્બર92651040
17 નવેમ્બર112571,116
18 નવેમ્બર1,28181,274
કુલ આંક54,24837058,135

​​​​​​રાજ્યમાં કુલ કેસ 1,91,642 અને 3,823ના મોત અને કુલ 1,75,362 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ46,0231,94940,739
સુરત40,39186638,164
વડોદરા18,05921516,167
ગાંધીનગર5761975197
ભાવનગર4971674826
બનાસકાંઠા3348333102
આણંદ1641161571
અરવલ્લી87724776
રાજકોટ14,74016913,388
મહેસાણા4807334430
પંચમહાલ3097202817
બોટાદ8865755
મહીસાગર139871289
પાટણ3077492628
ખેડા1827151694
સાબરકાંઠા1996121936
જામનગર8733358397
ભરૂચ3164173025
કચ્છ3006332755
દાહોદ215071795
ગીર-સોમનાથ1959231803
છોટાઉદેપુર7123682
વલસાડ126991242
નર્મદા151011329
દેવભૂમિ દ્વારકા8535802
જૂનાગઢ3985333738
નવસારી140071348
પોરબંદર5974578
સુરેન્દ્રનગર2736122353
મોરબી2401162189
તાપી8966850
ડાંગ1220119
અમરેલી3051262583
અન્ય રાજ્ય1623137
કુલ1,91,6423,8231,75,362

આ રીતે ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા કેસ

તારીખએક્ટિવ કેસ
4 ઓક્ટોબર16809
6 ઓક્ટોબર16570
8 ઓક્ટોબર16465
10 ઓક્ટોબર15936
12 ઓક્ટોબર15187
16 ઓક્ટોબર14683
18 ઓક્ટોબર14414
20 ઓક્ટોબર14245
22 ઓક્ટોબર14121
25 ઓક્ટોબર13914
27 ઓક્ટોબર13465
29 ઓક્ટોબર13232
31 ઓક્ટોબર13084
1 નવેમ્બર12833
2 નવેમ્બર12,700
3 નવેમ્બર12,451
4 નવેમ્બર12,398
5 નવેમ્બર12,326
6 નવેમ્બર12036
7 નવેમ્બર12146
8 નવેમ્બર12,340
9 નવેમ્બર12,313
10 નવેમ્બર12,478
11 નવેમ્બર12,245
12 નવેમ્બર12,321
13 નવેમ્બર12,389
14 નવેમ્બર12512
15 નવેમ્બર12575
16 નવેમ્બર12456
17 નવેમ્બર12458
18 નવેમ્બર12457
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો