કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 24 કલાકમાં 191 નવા કેસ, 162 દર્દી સાજા થયાં અને અમદાવાદ શહેરમાં 1નું મોત

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં 24 કલાકમાં 191 નવા કેસ નોંધાયા છે અને 162 દર્દી સાજા થયા છે. તો આજે અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.04 ટકા પર સ્થિર રહ્યો છે.

1238 એક્ટિવ કેસ, 4 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 73 હજાર 313ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 11 હજાર 27 પર પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 61 હજાર 48 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 1238 એક્ટિવ કેસ છે, 4 દર્દી વેન્ટિલેટર પર છે અને 1234 દર્દીઓની હાલત સ્થિર છે.

1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9898730
28 જુલાઈ11018861
29 જુલાઈ11289023
30 જુલાઈ10129542
31 જુલાઈ9426790
1 ઓગસ્ટ6067291
2 ઓગસ્ટ87410300
3 ઓગસ્ટ10599090
4 ઓગસ્ટ87110311
5 ઓગસ્ટ94711983
6 ઓગસ્ટ9659280
7 ઓગસ્ટ7688993
8 ઓગસ્ટ6616922
9 ઓગસ્ટ6788101
10 ઓગસ્ટ67810824
11 ઓગસ્ટ5528742
12 ઓગસ્ટ4599220
13 ઓગસ્ટ5658913
14 ઓગસ્ટ5997371
15 ઓગસ્ટ2906352
16 ઓગસ્ટ4256631
17 ઓગસ્ટ3836642
18 ઓગસ્ટ3675520
19 ઓગસ્ટ3744510
20 ઓગસ્ટ2586373
21 ઓગસ્ટ2304960
22 ઓગસ્ટ1693270
23 ઓગસ્ટ2944041
24 ઓગસ્ટ3083600
25 ઓગસ્ટ2823521
26 ઓગસ્ટ2903562
27 ઓગસ્ટ3142262
28 ઓગસ્ટ2512081
29 ઓગસ્ટ1582431
30 ઓગસ્ટ2253371
31 ઓગસ્ટ1962753
1 સપ્ટેમ્બર1822552
2 સપ્ટેમ્બર1913181
3 સપ્ટેમ્બર2402982
4 સપ્ટેમ્બર1861740
5 સપ્ટેમ્બર1131920
6 સપ્ટેમ્બર2142161
7 સપ્ટેમ્બર1951820
8 સપ્ટેમ્બર1961841
9 સપ્ટેમ્બર2031900
10 સપ્ટેમ્બર1712120
11 સપ્ટેમ્બર1631560
12 સપ્ટેમ્બર1041533
13 સપ્ટેમ્બર1872163
14 સપ્ટેમ્બર1881901
15 સપ્ટેમ્બર1761991
16 સપ્ટેમ્બર1471690
17 સપ્ટેમ્બર1911621
કુલ આંક412944300681

રાજ્યમાં કુલ 1273313 કેસ, 11027 દર્દીનાં મોત અને 1261048 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ402,818398,9013,663
સુરત211,071208,5882,082
વડોદરા145,931144,887921
રાજકોટ87,25386,384805
જામનગર42,54142,009522
ગાંધીનગર37,87237,544231
મહેસાણા33,24433,031196
ભાવનગર30,41230,033370
જૂનાગઢ22,81322,542272
કચ્છ20,23020,068146
બનાસકાંઠા19,07318,859166
ભરૂચ17,93517,721153
પાટણ16,98816,854129
આણંદ16,01115,95355
ખેડા14,92614,86855
પંચમહાલ13,75613,66983
વલસાડ13,95213,81093
અમરેલી13,51213,406105
નવસારી12,74712,67942
સાબરકાંઠા12,35812,171163
દાહોદ11,34411,29746
મોરબી11,31611,21796
સુરેન્દ્રનગર10,32310,182139
ગીર-સોમનાથ9,8769,80670
મહીસાગર8,9078,83275
નર્મદા6,6426,62715
તાપી5,9495,90931
અરવલ્લી5,9805,89782
દેવભૂમિ દ્વારકા5,4245,33489
પોરબંદર4,4934,45725
છોટાઉદેપુર3,7663,73438
બોટાદ2,3842,33448
ડાંગ1,3041,28618
અન્ય રાજ્ય1621593
કુલ1,273,3131,261,04811027
અન્ય સમાચારો પણ છે...