તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:33 જિલ્લા અને 8 શહેરમાં સતત 9 દિવસથી 99થી ઓછા કેસ, રાજ્યમાં સતત ત્રીજા દિવસે 300થી ઓછા કેસ, 283 દર્દી સામે 770 ડિસ્ચાર્જ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 21 હજાર 669ના રિપોર્ટ પોઝિટિવ
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 3 હજાર 892 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેની સાથે સાથે દૈનિક મૃત્યુ પણ ઘટી રહ્યા છે. રાજ્યના 33 જિલ્લા અને 8 શહેરમાં સતત 9 દિવસથી 99થી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. 24 કલાકમાં 283 નવા કેસ નોધાયા છે. 770 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 97.84 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત થયા છે. આમ હવે 5 મહાનગર અને 31 જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી.

7 હજાર 749 એક્ટિવ કેસ અને 203 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 21 હજાર 669ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 18 થયો છે. તેમજ રાજ્યમાંઅત્યાર સુધીમાં 8 લાખ 3 હજાર 892 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7 હજાર 749 એક્ટિવ કેસ છે, જેમાંથી 203 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 7 હજાર 546 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1લી જાન્યુઆરીથી 17 જૂન સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
9 એપ્રિલ4541228042
10 એપ્રિલ5011252549
11 એપ્રિલ5469297654
12 એપ્રિલ6021285455
13 એપ્રિલ6690274867
14 એપ્રિલ7410264273
15 એપ્રિલ8152302381
16 એપ્રિલ8920338794
17 એપ્રિલ9541378397
18 એપ્રિલ103403981110
19 એપ્રિલ114034179117
20 એપ્રિલ122064339121
21 એપ્રિલ125534802125
22 એપ્રિલ131055010137
23 એપ્રિલ138045618142
24 એપ્રિલ140976479152
25 એપ્રિલ142966727157
26 એપ્રિલ143407727158
27 એપ્રિલ143527803170
28 એપ્રિલ141208595174
29 એપ્રિલ143279544180
30 એપ્રિલ1460510180173
1 મે1384710582172
2 મે1297811146153
3 મે1282011999140
4 મે1305012121131
5 મે1295512995133
6 મે1254513021123
7 મે1206413085119
8 મે1189214737119
9 મે1108414770121
10 મે1159214931117
11 મે1099015198118
12 મે1101715264102
13 મે1074215269109
14 મે999515365104
15 મે90611507695
16 મે82101448382
17 મે71351234281
18 મે6447955767
19 મે5246900171
20 મે4773830864
21 મે4251878365
22 મે4205844554
23 મે3794873453
24 મે3187930545
25 મે3250967644
26 મે30851000736
27 મે2869930233
28 મે2521796527
29 મે2230710929
30 મે1871514625
31 મે1681472118
1 જૂન1561486922
2 જૂન1333409818
3 જૂન1207301817
4 જૂન1120339816
5 જૂન996300415
6 જૂન848291512
7 જૂન778261311
8 જૂન695212211
9 જૂન644167510
10 જૂન544150511
11 જૂન48115269
12 જૂન49012786
13 જૂન45510636
14 જૂન40511066
15 જૂન35210064
16 જૂન2989355
17 જૂન2837706
કુલ આંક5766265729995712

રાજ્યમાં કુલ 821669 કેસ, 10018 દર્દીના મોત અને 803892 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ237,308232,3413,389
સુરત142,843139,0781,944
વડોદરા77,45475,986785
રાજકોટ57,67156,568723
જામનગર34,83834,220474
મહેસાણા24,37723,783177
ભાવનગર21,36920,623297
ગાંધીનગર20,67519,964204
જૂનાગઢ20,29319,642266
બનાસકાંઠા13,57313,365162
કચ્છ12,52612,313145
પંચમહાલ11,73811,59970
પાટણ11,61611,486129
ભરૂચ11,35211,143118
અમરેલી10,71710,383101
ખેડા10,38110,25948
દાહોદ9,9159,85738
આણંદ9,5609,46047
સાબરકાંઠા9,2769,076157
ગીર-સોમનાથ8,4418,16067
મહીસાગર8,1858,05270
સુરેન્દ્રનગર8,1007,949136
નવસારી7,0816,96924
મોરબી6,4926,39087
વલસાડ6,1556,01449
નર્મદા5,9355,91115
અરવલ્લી5,1765,03977
તાપી4,4224,38920
દેવભૂમિ દ્વારકા4,1193,99280
છોટાઉદેપુર3,3933,35337
પોરબંદર3,4413,37819
બોટાદ2,2152,15042
ડાંગ86084118
અન્ય રાજ્ય1621593
કુલ821,659803,89210,018
અન્ય સમાચારો પણ છે...